________________
પરોપકારવૃત્તિ
(૧૨૫) આપણું આજ પ્રતિજ્ઞા એહ, ફાસુ ભેજન લાવે છે;
તે તેહની સહી કાઢે આંખ, તે વચમાં શશિ સૂરજ સાખ. ૫૧ ઈસું કહીને સંઘ ચાલી, ચંડસેન ભીલે ઝાલી;
બાંધી કુટીને લેઈ રહ્યા, કલાહલ તિહાં સબળા થયા. પર જયાનંદ સુણ તિહાં ગયે, વઢવા સજ થઈ ઊભે રહે;
અનેક પેરે કરી સંગ્રામ, ચંડસેન તે ગ્રહિયે તામ. પ૩ સંઘ મૂકા જેરે કરી, જયા કીતિ બહલી વિસ્તરી, ચંડસેન તવ લાગે પાય, અમ ઘર પવિત્ર કરે મહારાય. ૫૪ ઉત્તમ નર સાહસિક સુજાણ, ભીલ મંદિર કીધું મેલાણ; દિવસ કેટલા સુખે અતિક્રમે, જે વાત હુઈ ઈણ સમે. ૫૫ એક દિન ચંડસેન ચિંતવે, મહાસનને ભજું હવે, સાતમી પાળતણે તે ધણી, તેહને તેના છે અતિઘણું. પ૬ સકળ સેના મેળી સજા થઈ, જયાનંદ સંઘ સાથે ભઈ; સુભટ સેવે મેળી અતિ ઘણું, કહેતાં પાર ના તેહતણુ. ૫૭ મહાસનને જાણુજ થયું, ઉઠે સજજ થાઓ સહુ કહ્યું, સામે આવ્યે મહાબળ ભર્યો, સંગ્રામેં સંઘ આગળ કર્યો. ૫૮ સંઘ સંગ્રામ તે ભાગો જામ, ચંડસન વળી આવ્યે તામ; સંઘ ચંડને બંદિજ કરી, પાછો ચાલ્યો ઉલ્લેટ ધરી. ૧૯ જયાનંદ નર જાણજ થયું, સકળ યુદ્ધ તે પોતે ગ્રહ્યું. માહાસેનના નાઠા ભીલ, મારી પાડયા ન કરે લીલ. માહાસનને બાંધી ગ્રહી, ચંડ સંઘ મૂકાજે સહી,
સંઘ વિચારે એ દુઃખ ઘણું, જયાનંદે મૂકાવ્યાતણું. ૨૧ ચંડસેનની પાળજ જિહાં, મહાસન ગ્રહી આ તિહાં;
જયારે તે ભાંગી સંઘ, મહેમાહે કીધે બંધ. દર દિન કેતે ચંડ તે મુઓ, જ્યાનંદને રાજ્ય જ હુએ;
૧ સૂઝતું–શુદ-તૈયાર મળી આવે એવું. ૨ મુકામ. ૩ એકઠા કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org