SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) જયાનંદ કેવળી. સેમતણે શિર ઢળીઓ, પુણ્ય ફળ્યું જગનાથ. ૩૮ જિનમંડિત પૃથવી કરી, ઊરણ કીધા લેક; છેડે અણુસણું આદરી, તે પામ્ય સુરક એ જાણે તે દેવતા, ભગતિ જાણી મન એહ; હું તે હૂઓ કેવળી, નિશ્ચ જાણે તેહ. કુમર દેય તેવ સાંભળી, વિસ્મય પામ્યા મન્ન; સમતિ સૂવું આદરી, ચિંતવતા ધન ધન. પ્રભાતે નગરજ આવીઆ, મનમાં ધરી ઉછાહ; ઈમ કરતાં કઉતક થયું, તે સુણજે નરનાહ. (ઢાળ ૩ જી-દેશી એપાઈની), એક દિન નૃપતિ વિજય મન ધરે, માહારે સ્થાન રાજ કુણુ કરે; નિમિતિ એક આ તદા, માન દેઈ તે પૂછે મુદા. ૧ દિન બીજે તવ કહે રાજેદ, રાજ કરેશે સુજયાનંદ, ત્રિખંડગતા જાણે એહ, મેશે જાશે નહી સંદેહ. ૨ સંઘસાર તુજ જે સંતાન, અણાચારી ને નરગે ગાન; પંડિત ઈસ્યુ કહીને રહે, રાજાને મન નિશ્ચ થયે. જયાનંદ ઊપર બહુ હેજ, દીપે જેહવું ચંદ્રજ તેજ; સંઘસાર અન્યાયી બહુ, રાવે આવ્યું માહાજન સહુ. ૪ રાજા મને કરે નવિ રહે, તે રાજાને અતિ દુઃખ દહે, એક દિન ભાઈ બેહુ મળી, વાત કરી એકાંતે વળી. ૫ પુત્ર તાહારાને દીજે રાજ, પ્રજાતણું સવિ “સીઝે કાજ; મેં નિમિત્તી પૂછયું એક, તિણે સહુ મુજને કહ્યું વિવેક. ૬ ૧ જિનરાજના મંદિરોમય અથવા તો જૈનધર્મથી શોભિતી પિતાના રાજ્યની પૃથ્વિ કરી દીધી. ૨ દેવાથી મુક્ત કર્યા. ૩ દેવલોક. ૪ ફરિયાદ કરવા માટે. ૫ સિદ્ધ થાય. ૬ ભવિષ્ય કહેનારા જેશીને. ૭ જાણવામાં ન આવે એવી રીતે રહેલી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy