SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વવૃત્તાન્ત તિણે કારણ વળી મેકલે, પ્રભાતે મારણ તેઙ. ભીમ સેમ એ વન ગયા, મૃગલાં આવ્યાં જામ; ભીમે રસાય વિણાસિયાં, સહી રાજાને કામ. સોમ કહે મારૂં નહીં, માહરૂ નિયમ ખચિત્ત; રાજાને કહે નવ મળ્યાં, ઠામે રાખ્યુ ચિત્ત, ભીમે ભેદજ ભાંજીએ, રાજા કીધા ભૂત; પ્રભાતે રાજજ પામસ્યા, પુણ્ય કરી ૧૧અનુન્નિ. સેમ ગુરૂ પાસે જઈ, નિશા રહેા તિણુ ઠામ; ભૂપ પેટ દુ:ખજ થયુ, રાતે મુએ તિણુ ગામ. ગજમસ્તકે કલશ જ ભરી, સેના આવી સાથ; ( ૧૧૯ ) ૨૭ ગામ એક તુજને દિઉં, મારી લાવે ૪પૂત. ભીમે પયસ શિર કર્યાં, સામે જાણ્યુ* જામ; આગળથી નાસી ગયે, પૂરૂં ધાયા તામ. આગળ સામ પૂંઠે ભીમુ, મારગે ચાલ્યા જાય; સમૂછિમ ધરિ પડી, ઠવીએ ન જાય પાય. તે દેખીને ચિતવે, એક જીવને કાજ; ઘણા જીવ દુઃખ પામશે, કાઉસગે રહે મહારાજ. પૂઠે ભીમ આવી મળ્યા, મૂકે પ્રહાર અનેક; સામ ડીલે લાગે સહી, ધ્યાન ન ચૂકા ક્ષણ એક. ૩૪ ધ્રુવે તિહાં સાનિધ કરી, પાહાણે માર્યાં ભીમ; રાજાને તે વળી કહ્યું, સામે વાળી સીમ. દેવી તવ પરસન થઈ, મેં તુજ જોયું મન્ન; Jain Education International ૨૮ For Private & Personal Use Only ૨૯ ૩૦ ૩૧ ૩૨ ૩૩ ૩૫ ૩૬ ૧ જ્યારે. ૨ તે મારી નાખ્યાં. ૩ ભભેરીને ભૂત જેવા બનાવ્યા. ૪ પુત્ર. ૫ હુકમ માથે ચડાવ્યેા. ૬ દેડકી ? છ ઝટકા ચેટ. ૮ શરીરે. ૯ પત્થરથી. ૧૦ મર્યાદા લાપી-આજ્ઞા ભગ કરી–હુકમનું અપમાન કર્યું. ૧૧ હંમેશાં. ૧૨ રાત. ૩૭ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy