SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ન કહે હતિ ભલી પણ ઉતા (૧૧૮) જ્યાનંદ કેવળી. ગુરૂ કહે વત્સ સુણે તમે, જે છે એ વૃત્તાંત; ચંપા નગરી અતિ ભલી, લેક વસે તિહાં સંત. ૧૬ નગ વૈતાઢે હું રાજીઓ, સૂર્યગ્રહણ ઉતપાત; તે દેખી દીખ્યા ગ્રહી, કર્મ કરવા ઘાત. વિધ્યાચલે હું આવીઓ, પાવસ કેરે કાળ; ચ્યારે માસ જ પચખિયા, ગુફાતણ તે સાલ. મૃગ સારસ ને રેઝડાં, આવી સુણે વખાણ; સમકિત ધારી તે થયાં, વહે શ્રી જિનવર આપ્યું. ૧૯ તે પાસે નગરજ ભલું, વિરસેન તિહાં રાય; ભીમ સેમ છે ભટ ભલા, સેવે તેમના પાય. રાએ તસ આયસ દિયે, મૃગયા જાઓ દેય; મૃગ મારીને વેગમ્યું, મંદિર લા સાય. ભટ બેહુ તે સજ થઈ, ગયા તે વનમાં જામ; મૃગલાં બહુ દેખી કરી, મારણ લાગા તામ. બાણ એક લાગે નહિ, મનસ્ય ચિંતે તેહરુ કારણે કોઈ ગુફા મહં, આવે જોઈએ એહ. તે બેહુએ તિહાં આવિયા, મુની દેખે તિણ ઠાણ; મૃગલાદિક તિહાં એકઠાં, મન શુધે સુણે વખાણ. ભીમ સેમ વિસ્મય થયા, બેઠા અંજલિ જોડિ; મુનિવર દીએ દેશના, સુણે તે મનને કેડિ. હિંસા છે જીવની, સમકિત ગ્રહી શુભ ભાવ; નિજ મંદિર આવ્યા સહી, જે ઈણે પ્રસ્તાવ. દુરજન જઈને વિન, હિંસા ન કરે એહ; ૧ પુત્ર-પ્રિયમાનુભાવ. ૨ પર્વત. ૩ વરસાદના સમય. ૪ આજ્ઞા હુકમ. ૫ શિકાર કરવા માટે. ૬ ઘર. ૭ તૈયાર. ૮ બને હાથને જેડી. ૮ રાજાને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy