________________
પૂર્વવૃત્તાન્ત (૧૭) ભવ અસંખ્યાતા કરી, પુરે હિતને જે જીવ
ધુમકેતુ તે ઊપને, કરતે પાપ સદીવ. વિમલાને કુખે અવતર્યો, ધૂમહકેતુ ચવેણુ;
સિંધ કર સુપન જ લહી, સિંઘ નામ ધર્યું તેણુ. ૬ મંત્રી જીવ તે અવતર્યો, કમલા કુખે સુજાણ;
સાત સાગર આય જોગવી, ત્રીજે કÈ ઠાણ. જમ્યા પછે લખમી ઘણી, વાધ્યા દેશ ભંડાર;
જયાનંદ નામજ ધર્યું, ઉચ્છવ જયજયકાર. કુમર બેહુ તે વાધતા, સરખા સરખી જોડ;
વન ભીતર રમવા ગયા, આણી મનમાં પકેડ. રૂપ અને પમ અતિ ઘણું, જાણે ઇંદ્ર સમાન;
રાજાને વલ્લભ ઘણું, તિમ તિમ વાધે વાન. રમત કરંતા અતિ રસે, રવિ અસ્તાચલ જાય;
તે દિન વાસો તિહાં વસ્યા, સુંદર જઈ “સુહાય. ૧૧ નાટય અને પમ સાંભળી, શબદતણે અનુસાર;
જોવા તે બેહ ગયા, ઋષિ દીઠે તિણ વાર. ૧૨ ગુરૂને કેવળ ઊપને, “સુર કરે નાટક “ચંગ;
તે બેહુ તવ હરખીઆ, મનસ્ય લાગે રંગ. ગુરૂ ધર્મદેશના કહી, તે પામ્યા પ્રતિબંધ
સમકિત ગ્રહ્યું સૂધે મને, તે બેહુચે તિહાં ધ. ૧૪ પ્રશ્ન કરૂં સ્વામી સુણે, પૂરણ કરી પસાય; કુણ સુર એ નાટક કરે, કિહાં છે એહને કાય? ૧૫
૧ ચવી ગર્ભાવાસમાં આવ્યા. ૨ અર. ૩ ત્રીજે દેવલોકથી. ૪ અંદર. ૫ ઉમંગ-આનંદ. ૬ રમ્મત. ૭ સૂર્ય અસ્તાચળ પર્વત
ઠે જવાથી અસ્ત થયે જણ. ૮ સારે ઠેકાણે છે દેવતા, ૧૦ સારું ૧૧ સરલ મનથી.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org