SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧૬) જયાન વળી. તસ સુત રાજે થાપી કરી, ઘણા રાયની કન્યા વરી; પાછા વળીને ચાલે જિસે, વાત હુઈ તે સુણો તિસે ૫૧ દિક્ષણ-શ્રેણિ રાજા મનુવેગ, તેહુને સહસ કન્યાના ઇંગ; છડે પ્રયાણે ચાલ્યા તિહાં, મનુવેગ રાજા છે જિહાં. તેહસુ ચુધ તે કીધા ઘણા, અતિ હરખ પુર્હુતા મનતણા; ચક્ર લાગ્યું મનુવેગહ તન્ન, ચક્ર ખમાવે સુધે મન્ન. વૈરાગે નિજ પુરી લાવીએ, કન્યા પરણાવી ભાવીએ; પર ૫૩ ૫૪ પુત્ર વડાને આપી રાજ, આપે સાચા આતમકાજ. ચકાયુધ રાજા ગુણ ભર્યાં, નિજ પુરિ આવ્યે બહુ પરિવÜ; કન્યા સાળ કૈસહસ તિહાં વરી, ચક્રીઋદ્ધિ તે પામી ખરી. ૫૫ ઈંદ્રતણી પરે વિલસે ભાગ, દુષ્ટ દુકાલ કા નહિ સેગ; ઋષિ શ્રીચંદ મનુવેગજ જેહ, સહસ્રાયુધ માક્ષે ગયા તેહ. પદ્ શતકઠે જે લકાના રાય, ભવ પંચમે તે માક્ષે જાય; એ વરતાંત એટલે રહે, આઘી વાત કવીયણુ કહે. ( દુહા.) શારદ માત પ્રભુમી કરી, કહેચું ચરિત્ર રસાલ; જયાનંદ હવે વર્ણવું, આણી હર્ષે વિશાળ. જબૂદીપમાંહિ ભલે, ભરતખંડ સુવિશાલ; જયા નામે નગરી ભલી, ઇંદ્રપુરી સમ ભાળ. રાય વિજય અતિ દીપતા, અંધવ જયાસુજાણ; અરિફ્રેલગંજન શૈાભતા, જાણે જો ભાણુ. વિજય ઘરે વિમળા સતી, જય તે કમલાક થ; શેાભાગે કરી દીપિકા, ચાલે સૂધે પથ. Jain Education International ૫૭ ૧ ર ૩ ૪ ૧ વૈતાઢય પર્વત ઉપર ઉત્તર શ્રેણી અને દક્ષિણુ શ્રેણી એવા ખે વિભાગ વિધાધરાને રહેવાના છે. ૨ પાતપાતાનાં. ૩ સેાળ હજાર ૪ સૂર્ય. ૫ પાંસરે રસ્તે-સીધે આચાર માર્ગે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy