________________
(૧૧૫)
પૂર્વ વૃત્તાન્ત નાગપાસ તે આંધ્યા રાય, કરી ઉપદ્રવ લકા જાય; રામ એક તે ચૂકે નહી, વિદ્યા પૂરણુ તેહની થઈ. ઈષ્ણુ સમે નર આવ્યા દાય, વાત સાંભળેા સ્વામી સાય; ઉવઝા નગરી છે અતિ ”તુંગ, શ્રીચંદ રાજ કરે અતિ 'ચંગ કન્યા આઠ અછે અતિસાર, જાણે દેવીને અવતાર;
૪
તિહાં જઇ જો તુછ્યા વરા, તા સરખેસરખા અણુસરો. ૪૩ શેર વજાડી ચાલ્યા તિહાં, અધ્યા નગરી છે જિહાં; શ્રીચંદ રાજા તે સજ થઈ, સાહુમા આયેા સેના ગ્રહી. ૪૪ અનેક પરે યુધ કીધા ઘણા, પુન્ય છૂટયાં તે શ્રીચ'દતણાં; મન વૈરાગે ભાળ્યુ જામ, સુરે ઊપાડી કાઢયા તામ. તિ સમીપે મૂક્યા સહી, તત્ર તેણે તિહાં દીક્ષા ગ્રહી; સુત તેહનાને આપી રાજ, કન્યા પરણી સાથ્યાં કાજ લંકાપતિસ્તુ' માંડી રોષ, તે સામે ચાલ્યા બહુ કાસ; શતકઃ રાજા અતિ મળ ભર્યાં, સામે આવ્યા ઉદ્ધૃટ ધર્યાં. ૪૭ યુદ્ધ અનેક સમળ તિહાં થયાં, રસનાચે નવિ જાયે કાં; શતક” તે ચાલ્યું નહી, ગ્રહી કખજે નર મધ્યે સહી. ૪૮ વડની ડાળે તે આંધી, તવ રાન્ત આતમ સાધિયા; શાસનદેવે છેાડી કરી, વેષ સર્વ તે આગળ ધરી. તવ શતક હૈ દીક્ષા ગ્રહી, મુગતિપથ તે ચાલ્યે સહી; તવ રાજા પગે આવી નમ્યા, ક્રોધ ઘણા ચક્રીના શમ્યા. ૫૦
Jain Education International
૪૧
For Private & Personal Use Only
૪૫
૧ સાપના વીંટાવાથી સજડ બંધનમાં આવવું તેવી વિદ્યાવડે મુશ્કેટાટ બાંધી લીધા. ૨. રૂંવાડા જેટલે પણ ન ચળ્યેા. ૩ ઉંચુ. ૪ ઉત્તમ. ૫ ભેર નામનું વાત્ર અહીં પ્રસિદ્ધ છે. ૬ દેવતાગે. ૭ ગાઉ. ૮ જીભથી. ૯ મેાક્ષને રસ્તા હાથ કરવા તૈયાર થયા.
૪૯
www.jainelibrary.org