________________
(૧૧૪). જ્યાનંદ કેવળી, તે રીસે તવ કહ્યા કુલ, તે રીસાવી ગયે નિટેલ માળી મરી તે મંત્રી થયે, હાળી જીવ તે વિપ્રજ ભા. ૩૦ સ્ત્રી બેહુએ એ સ્ત્રી લહી, વીતક વાત હતી તે કહીં; રાય મંત્રી પામ્યા પ્રતિબંધ, કર્મ ઉપર તે થાયે ધ. ૩૧ પુત્રને રાજે થાપી કરી, શ્રાવકી વિરતિ નિજ આદરી; પષધશાળાએ તે રહે, છઠ અઠમ કરતા ગહગહે. ૩૨ દેવલોકે એ વારતા થઈ, એહને ભાવે કે નહી,
દેવ દેય તવ આવી કરી, ઉપસર્ગ બહુલા કોલા ફિરી. ૩૩ તવ તે ન ચન્યા એક લગાર, સુર “પ્રશંસી પહેતા "ઠાર;
આઉખું પૂરું કરીને તત્ર, ત્રીજે કલ્પ તે ચ્યારે મિત્ર. ૩૪ હવે વળિ ચા અધિકાર, તે આગળ કહેર્યું વિસ્તાર
ભરતતણે વૈતાઢય વિશાળ, ગગનવલૂભા નગરી ભાળ. ૩૫ ચક્રધર રાજા અતિ ચંગ, માળીની સ્ત્રીસ્યુ કરતો સંગ; તેહની કુખે “ભાણ સમાન, નરવીર ઉપને વનવાન. ૩૬ ચકાયુધ નામે અતિસાર, તેહને રાજા સેપે ભાર; દીક્ષા લેઈ કરે વિહાર, ગ્રંથ જાણ્યા નવિ લાભે પાર. ૩૭ ચકાયુદ્ધ રાજા મન રંગ, નંદીસર પહુતા ઉછંગ;
આનંદ તિહાં નાટક કરે, દેવ એક તેહનું ચિત્ત ઠરે. ૩૮ કામદકી તવ વિદ્યા દીધ, મન ચિંતવ્યો મનોરથ સિદ્ધ;
આ નગરે મનને રંગ, વિદ્યા સાથે ગિરિને શંગ. ૩૯ ઈણ અવસર ૧°લંકાને ધણું, મેરૂની યાત્રા કરવા ભણું, શતકંઠનું ખળ્યું વિમાન, નીચે થઈ જુવે સાવધાન. ૪૦
૧ લડવા માગ્યા. ૨ ચળાવે. ૩ કષ્ટ-પીડા–હરકત–ન સહેવાય તેવી વેદના-ભય. ૪ દેવતાઓ વખાણને. ૫ ઠેકાણે. ૬ ત્યાં. ૭ ત્રીજે દેવલોકે. ૮ સૂર્ય. ૮ સોવન સરખી નિર્મળ તેજસ્વી કાંતિવાળા, ૧૦ શતકંઠ રાજા. ૧૧ અટકયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org