SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ સત્યને જય. (૧૧૩) જીયે તે પરે કીધું સહી, શાસનદેવી આવી વહી. ૧૯ મહેતાને કહે ચિંતા ટાળ, સંકટ તાહરૂં ભજું કાલ; તવ સ્ત્રીને સંતોષી કહી, નિજ થાનક પુહતી તે સુરી. ૨૦ રાજા સ્ત્રી પાસે જવ ગયે, કુછી દેખી ઝાંખે થયે; પ્રભાતે મહેતા પાસે જઈ, સવિ "અપરાધ ખમાવે સહી, ૨૧ રાજા મંત્રી સભા મઝાર, દૂત તેડાવ્યે તેણીવાર; તે બીહીતે સર્વે કહ્યું, સ્વામી પંચ પળ સેને થયું. ૨૨ પુરોહિત મારણ કાઢે રાય, મહેતે માગે કરો પસાય; દેશ બાહર તે કાઢયે તામ, મહેતાની જગ વાધી મામ. ૨૩ એટલે વન આવ્યા કેવળી, અતિબળ રાજષિ તે વળી; રાજા મંત્રી વંદન ગયા, કરી પ્રણામને ઊભા રહ્યા. ૨૪ મંત્રી પૂછે સ્વામી સુણે, વિપ્રવયરનું કારણ ભણે; ગુરૂ બેલે તું સાંભળ મિત્ર, ભવ પાછલાતણું ચરિત્ર. ૨૫ નગર એક તું માળી હતે, સ્ત્રી બેહસ્યું તું સુખવિલસતે; તુજ વાડમાં જિનપ્રાસાદ, ઇંદ્રભવનસ્યુ માંડે વાદ. ૨૬ તે દેખી તુજ ઉપને રંગ, બીજોરું એક હૈયું રંગ; તે દિન નરપતિ કરે ૧પસાય, આસ્થા આવી તુજ તિણ ઠાય, ૨૭ દિન દિન તું બહુ પૂજા કરે, પુન્યભંડાર ઈણ પરે ભરે; 'હાળી એક હતું તુજ પાસ, કામ કરવા કેરે લાસ. ૨૮ તેહને તવ તે ડાલી ભરી, આગળથી કાઢયે હિત કરી, પાછળથી તે જવ જઈ મળે, તવ ષે ગાઢ કળકળે. ૨૯ ૧ આકાશ માર્ગેથી આવી. ૨ ભાગી નાખીશ. ૩ દેવી. ૪ કોઢ રોગથી ગંધાતી દેખી. ૫ ગુન્હ. ૬ કૃપા કરે-દરગુજર કરો. ૭ ઈજજત. ૮ જિનમંદિર એવું ભવ્ય હતું કે તેની શોભા જોઈ ઈંદ્રનું ભવન પણ શરમાઈ જાય તેમ હતું. નજરાણુમાં મૂક્યું. ૧૦ કૃપા-નિવાસ. ૧૧ સાથી-મદદગાર ખેડુત, ૧૨ બહુજ કકળે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy