SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યભ્ર, (૧૨૧) દાસી એક પાન આપતી, તે પાસું હુંતી અછતી; એક દિન સંઘસાર જે નામ, પાન ઉદાલી લીધાં તા. ૭ બરલી દાસી વિણઠો આજ, એહવા છે તે બાયું રાજ; ઘણું માન દેઈ પૂછીઉં, તવ ભુંએ સરવે કહ્યું. સંઘસાર મનમાંહિં ધરે, ન્યાની મારૂં તે સ્યુ કરે, જયાનંદને મારૂં સહી, તે વાત મન માંહિ રહી. દાસી રાજા પાસે ગઈ, વાત પાનની સઘળી કહી; રાજાને મન રીસ અપાર, કમર તેડાવ્યે તેણી વાર. ૧૦ માહારી દ્ર માવિસ તું, એહજ કથન કહું છું હું; સુણી કુંવરને ચિતે તામ, જ્યાનંદસ્ય બોલે મામ. ૧૧ આપણું સહી પરદે ફરી, વિવિધ દેશનાં જઈએ 'ચરી; એકજ સૂત્રે તવ થયા બેહ, વાટે સરીખું સંબલ લેહ. ૧૨ મારગે જાતાં ચાલે જામ, સંઘસાર તે બેલે તામ; કિસી વારતા બંધવ કહું, તે સુખે સહી મારગે વહું. ૧૩ સંઘસાર એહવું મન ધરે, કામ માહારૂં સીધું સરે, કરી બુદ્ધિ પરપંચ અનેક, એહનાં લેચન કાઢું છે. ૧૪ સંઘસાર તે બેલે અલી, પાપે જય સહુ બોલે વળી, જયાનંદ તવ બોલે હસી, ધર્મેજય માહારે મન વસી. ૧૫ સંઘ કહે કાંઈ પણ પાંકીયે, હારે તે લેશન કર દિયે, હાનું ગામજ આવ્યું એક, પૂછયું અધિકારી અવિવેક. ૧૬ તિણે ભૂડે પાપે જ કહી, જયાનંદે તે નવિ સહી; આગળ જાતાં મારી આંખ, જયા ભણે એહની શી સાખ. ૧૭ નાના ગામનું જાણ્યું નહી, વાર્તા કાગ હંસની કહી; સંઘ કહે તે કહેને બ્રાત, જે છે હંસ કાગની વાત. ૧૮ ૧ રીત રિવાજ-ચરિત્ર. ૨ ભાતું-વાટખર્ચા. ૩ આંખો મૂળમાંથી ફોડી નાખું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy