SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૧) જ્યાનંદ કેવળી, રાજા લેક સહુએ મિલિ એ, યતિ ખમાવે મન રળિ એક યતિ કહે હું જાણું નહીં એ, પારણું કાજ આ અહીં એ. ૮ તવ દેવી કહે દીક્ષા લિયે એ, તે કર સાજા સવિ એ લહે એ, ચારિત્ર લહી તપ આદરિએ, ભવસાયર તે પહત તરીએ. ૯ વિહાર કરતા ઈહાં આવિયા એ, મા ખમણને પારણે ન પાવિયા એક એહને દરિસર્ણદુખ ટળે એ મનવંછિત સવિ આવી મિલે એ ૧૦ દેવ બહુ સાનિધ કરે એ, પુન્યભંડાર પિોતે ભરે એક મંત્રી દુખ ધરતે ભણે એ, મેં નિંદા કરી મૂરખપણે એ ૧૧ શેઠ મંત્રી બેહ તિહાં ગયા એ, ઋષિ ખામીને પંખા થયા એ; અસૂઝતું સવિ પ્રીછવિયાએ, મોદક ન લીધા તે વિષ ઠવિયા એ.૧૨ કરતાં ગરળ નાખી હતી એ, દેખાડે આણી થતી એક મંત્રી તવ ધરમ પામિ એ, નિજઘર જઈને વિરામિ એ. ૧૩ વળિ મા ખમણને પારણે એ, બષિતેડી આ બારણે એ, અન્નપાન તે સવિ આગળ ધરે એ, “સુરવૃષ્ટિ બહુ જયજય કરે એ૧૪ દેવ સુંદુભી વાજે ઘણી એ, તે સાંભળી સવિ પુરને ૧૦ધણીએ; સર્વ વૃત્તાંત લકે કહ્યા એ, રાજન મન વિસ્મય થયો એ; ૧૫ પ્રભાતે જાઉં વાંદવા એ, કરે મને રથ અભિનવા એ; તિણે સમે અતિબળ રાજીએ એ,કર્મ આઠ નીમેડી ભાંજિઓ એ.૧૬ પ્રભાતે તે કેવળ લહએ, વધામણું નૃપ આગળ કહે એ; રાજા મન ઉદ્ઘટ થયેએ, મંત્રીસ્યુ વંદન ગયે એ. ૧૭ ગુરૂ ધર્મદેશના કહીએ, ભવિજીવે તે સવિલ સહી એ; રાજા મંત્રી ૨ દેશ વિરતિ કરે એ, નિશ્ચળ મને ધરમ ચિત્તે ધરે એ. ૧૮ ૧ માફી માંગી. ૨ હાથ સાજા થવા. ૩ સંસારરૂપી સમુદ્ર. ૪ મદદ. ૫ નિર્દોષ-પવિત્ર. ૬ લાડુ ઝેરની લાળ. ૮ દેવ તરફથી ફૂલ વગેરેની વૃષ્ટિ, દેવતાઈ નગારાં. ૧૦ રાજાએ. ૧૧ કબુલ કરી. ૧૨ શ્રાવકધર્મ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy