SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ પીઠિકા. ૧ અંગ અગ્યારજ અભ્યસ્યાં, જપે તે જિનવર નામ. તપમળે લબ્ધિ છે ઘણી, વિચરે ગામોગામ; એકલ વિહારની આગન્યા, ગુરૂ આપે તિણુ ઠામ. વિહાર કરતાં આવિયા, ગજપુર કેરે ઠામ; દેવ" નાટિક માંડિયા, ગજરાગ છે તિણુ ગામ. (ઢાળ પહેલી-દેશી ચુંઢડીની.) ( ૧૦૯ ) ૨૩ Jain Education International ૨૪ રાજા ભીમ તિહાં રાજિયા એ, મતિસાગર મંત્રી વાજિયા એ; ગજરોગ જાણી તે દુખ ધરે એ, મંત્રી તવ વનમાંહિ ક્િ એ. ૧ દેવ ભગતિ જાણી ઉલસ્યા એ, મ`ત્રી પગરજ લેઇ ચિત્ત હસ્યા એ; ગજમસ્તકે* તિલકજ કયા એ, તવ દુઃખ હતાં તે સવિ હ્રી એ. ૨ પછે અતિખળ રાજઋષિ સ...ચરે એ, ખેમાપુર જઇને ઊતરે એ; નર મિરધી તિહાં અતિ ઘણી એ, તે જાણે શ્રી જિનવર ધણી એ.૩ ત એક ગજપુરથી તદાએ; ખેમાપુરથી આવ્યે એકદાએ; ઋષિ વાત હતી તે સવિ કહે એ, રાજા મન વિસ્મય અતિ લહે એ.૪ રાજ લાક સહુ આવિયા એ, યતિ વાંઢે મન ભાવિયા એ; ગુરૂ ધર્મ દેશના ઘે ખરી એ, ભવિજીવે તે ભાવે ધરી એ. પ પચરણરેણુતણાં તિલકજ કરીએ, સવિ શાંતિ હુઇ તેણિ પુરીએ; તવ ‘માસખમણને પારણે એ, વસ‘તપુર આવ્યા બારણે એ. ગેાખે પુરાહિતના દીકરા એ, તે બેઠા હતા ન્યતા એ; યતિશિર માજા તે ક્રિયે એ, શાસનાદેવી તસ કર લિયે એ. ૭ For Private & Personal Use Only ૨૫ ૧ આચારાંગ, સૂયગડાંગ, ઠાણાંગ, સમવાયાંગ, જ્ઞાતાસૂત્ર, ભગવતી સૂત્ર, ઉપાશકદશાંગ, અંતગડદશાંગ, અણુત્તરાવવાઈ, પ્રશ્નવ્યાકરણ અને વિપાકસૂત્ર. ૨ હાથીઓમાં રોગ ફેલાયેા હતેા. ૩ પગની ધૂળ. ૪ કાલેરા-પ્લેગ. ૫ પગની ર૪. ૬ મહીનાના ઉપવાસના પારણાને દિવસે. છ વ્ય’તરના વળગાડ જેવા, ૮ સાધુના માથામાં જોડા મરાવ્યા. ટ હાથ તેના છેદી નાખ્યા. www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy