SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦૮). જયાનંદ કેવળી. મંત્રીને સ્ત્રી બે અછે, ગુણસુંદરી ગુણખાણ; બીજી રૂપે આગળી, ગુણમંજરી વખાણ. મંત્રી ઘર એક સાધુ તવ, આ હેરણ જામ; અસૂઝતું તે નવિ લિયે, પાછે વળિયે હામ. મંત્રી કહે નથી સૂઝતું, તે સ્યું કારણ જાણ; વાણી ઇસી તવ ઊચરી, નયણે શું છે *હાણ ? ઋષિ પાછે વળિયે તદા, “સાહમે આ શેઠ, વચને સંતોષી કરી, તવ નમિ પગ હેઠ. મંત્રી કહે શેઠ આવિયે, પૂછે સાધુવૃત્તાંત વણિગ કહે એ ગુરૂ ભલે, નિચે જાણે સંત. એહનું દર્શન મુજ થયું, ધન દિન સહી પ્રમાણ; એહનું ચરિત્ર અછે ભલું, સાંભળે બેલું વાણ. સિંધુ દેશ નરવીરપુર, અતિબળ નામે રાય; બહુ ભડવાંકે ગાયે, અરિ રવિ સેવે પાય. સભા સહક સામટી, બેઠી જિમ ૧°સુરલેક; નાટકિયા અન્ય દેશના, માંડે નાટિક રેક. ચકી સગરતણું સહી, નાટિક લાવ્યા જામ; સાઠ સહસ સુત વિણસિયા, મન વૈરાગ્યે તા. ૨૨ *પંચ મહાવ્રત આદરી, કીધા શુદ્ધ પરિણામ; ૧ ભજન પદાર્થ ગ્રહણ માટે. ૨ દોષ રહિત નહીં અથવા ન ખપે એવું. ૩ નથી દેખાતું? ૪ આંધળો છે ! ૫ મકાનમાં. ૬ પગે લાગ્યા. ૭ શ્રાવક. ૮ સુભટવાદમાં ગર્જના કરતે ઈ-મહાન વીરમણિ નિહાળી. ૮ શત્રુ બધા ચરણ સેવતા હતા. ૧૦ ઇંદ્રલોક ૧૧ સાઠ હજાર પુત્રનાં મરણ થવાનું જોઈ. ૧૨ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન-બ્રહ્મચર્ય અને પરિગ્રહ એઓને સર્વથા ત્યાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy