SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ મગલાચરણ-કથાર ભ ૧ કમળ કમ`ડળધારિણી, વીણા પુસ્તક હાથ; કવિયણને હિતકારિણી, નિશ્ચે આવે સાથ. તુજ સમવડ જગ કે નહીં, ત્રિતુ ભુવને તુજ વાસ; કવિજન આશાપૂરણી, તું રસહી કરજે રાસ. તું ૩જગદ‘બ ત્રિપુરા સતી, તું કવિયણની આશ; સ્વપ્ને જે નરને મિલી, તેહને કિયેા પ્રકાશ. કવણુ જયા તે કહાં હવે, વ્રણ ગામ કુણુ ઠાણું; શ્રી વિજયાનંદ સુખ થકી, લહુ તે મધુરી વાણુ. કુણુ સંવત્સર કુણુ દિને, હુવે કેમ હુલ્લાસ; સંવત સાળે યાસિયે, ગુરૂ પખારેજે ચામાસ. સંધ સહુ આદર ઘણે, વાવે ‘વિત્ત સુડામ; દિન દિન ઉત્સવ બહુ થયા, પસર્યાં ઠામઠામ. શ્રીજયાનંદતણું ચરિત, શ્રી ગુરૂને ઉપદેશ; સરસ કથા કવિયણ કહે, જેના ગુણુહ 'અશેષ. (કથા-રમ્ભ) જ'બુદ્ધીપે' ભરત જે, મધ્ય ખંડ તિહાં જાણુ; રતિવર્ટૂન નામે નગર, ગુણ કેરી ખાણુ. રાજા નરવીર ત્યાં સહી, “અરિદળગજણુહાર; મતિસાગર મંત્રી ભલા, સંધ્યે તેહ શિર ભાર. પ્રાહિત વસુસાગર વળી, કરે રાજનાં કામ; રાજ્ય સુખે તે ભાગવે, જિમ જગ જાણે ૧°ામ, Jain Education International ( ૧૦૭ ) For Private & Personal Use Only ૧૦ ૧૧ ૧૩ ૧ નિવાસ-રહેઠાણુ. ૨ રાસની સુંદરતા સંબંધી સાક્ષીના સ્કત રૂપ સહી કરશે. ૩ જગતની માતારૂપ. ૪ જાહેરમાં લાવ્યાં. ૫ અમદાવાદ પાસે બારેજા નામનું ગામ છે. ૬ પૈસા. ૭ ધર્મ, પુન્ય, પરાપકાર વગેરે સારે ઠેકાણે વાવરવા લાગ્યા. ૮ બાકી નહી તેટલા. ૯ શત્રુના સૈન્યના નારા કરનાર. ૧૦ રામચંદ્રજીની પેઠે નીતિયુક્ત. રામરાજ્ય. ૧૨ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy