SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીયુત કવિ વનાજી વિરચિતશ્રી જયાનંદ કેવળી રાસ. (મંગળાચરણ–વસ્તુ ઈદ-વૃત્ત) શાંતિ જિનવર શાંતિ જિનવર નમિય બહત્તિ, શ્રી શારદ સમરી સદા કરૂં ચરિત્ર રસ સુરંગ આણિય; જયાનંદ ગુણ વર્ણવું શ્રીવજ્યાનંદ ગુરૂ લહિય વાણિય; તાતણે સુપસાઉલે હુએ મને હુલ્લાસ, સરસ કથા સુણજે સહુ જિમ મન પહુંચે આશ. ૧ (દુહા છંદ) “બ્રહ્મા તુજ વિનવું, આપ મતિ તું માય મુજ મન આનંદ ઊપને, ગાઉં જયાનંદરાય. હંસાસનિ સેવું સદા, કવિયણની આધાર; સરસ કથા જયાનંદની, આપી કરજે સાર. ઘણી ભક્તિથી. ૨ સારે રંગ. ૩ કૃપાવડે. ૪ સારા રસ સહિત. ૫ બ્રહ્મા અને રૂકા એવી બે દેવી પંક્તિ છે. રૂદ્રાણિ પશુહિંસા મઘ આદિ અધર્મકર્તા હોય છે અને બ્રહ્માણી શ્રીફળ મેવાની ભેટથી પ્રસન્ન કહેનાર સુધર્મવંત હોય છે. ૬ હંસના વાહનવાળાં સરસ્વતી. ૭ કવિજન. ૮ સંભાળ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy