SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથપ્રશસ્તી. (૧૦૫) વહેલ વડે વીંઝણે, મંદિર જાલિભાત; ભેજન દાળ ને ચૂડલે, એ સાતે ખંભાત. બહુ વસ્તીથી દીપતું, અમરાપુર એ હોય; શાહ જહાંગીરજ પાતશાહ, નાથ નગરને જોય. નગર ભલું –બાવતી, દિન દિન ચઢતો વાસ; અષભ કહે તિહાં જેવ, ભરતેશ્વરને રાસ. (ઢાળ ૮૪ મી–દેશી દીઠે દીઠેરે વાંમાકે–રાગ ધનાશ્રી.) કીધે કીધરે મેં રાસ અનુપમ કીધે મહીરાજને સુત સંઘવીસાંગણ, પ્રાધ્વંશીય પ્રસિદ્ધરે. કી. ૧ દાન શીળ તપ ભાવના ભાવે, શ્રીજિનના ગુણ ગાવે, સાધુપુરૂષને શીષ નમાવે, જિનવચને ચિત્ત લાવેરે. કી. ૨ દ્વાદશ તતણ તે ધારી, જિન પૂજે ત્રણ કાળ; પિષધ પડિકમણું પુન્ય કરતા, જીવદયા પ્રતિપાળરે. કી. ૩ સંઘવી સાંગણને સુત કવિ છે, નામ તસ 2ષભજ દાસ; જનની સરૂપાદેને શિર નામી, જેઠ ભરતને રાસ. કી. ૪ સંવત સોળ અડતરે આખું, પ્રગટયે પિષજ માસ; દશમિ તણે દાહડે અતિ ઉજવળ, પહોતી મનતણી આશરે કી. ગુરૂવારે મેં રાસ નિપા, અશ્વિની તિહાં નક્ષત્ર; સંઘવી બાષભદાસ એમ ભાખે, ભારતનું નામ પવિત્રરે. કી. ૬ ઈતી શ્રી ભરતેશ્વરજીને રાસ સંપૂર્ણ. ૧ પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદ, અદત્તાદાન, બ્રહ્મચર્ય, પરિગ્રહ પરિમાણ, દિવિરમણ, ભોગપભેગ, અનર્થદંડ, સામાયિક, દેશાવગાશિક, પિષધ અને અતિથિ વિભાગ. ૨ સવાર, મધ્યાન્હ, સાંઝ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy