SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૪) ભરતબાહુબલી, વહાણ વખાર વ્યાપારી, વૃષભ વહેલ તે સારી; સાયરતણાં જળ કાળાં, આવે મેતી પરવાળાં. નગર ત્રબાવતી સારે, દુખિયા નરને આધારે; નિજ પર મૂકીને આવે, તે અહીં બહુ ધન પાવે. ૫ ઈસું અનુપમ ગામ, જેહનાં બહ છે નામ; ત્રંબાવતી પિણ કહિયે, ખંભનગર પિણ લહિયે. ભેગાવતી પિણ હેય, નગર લીલાવતી જાય; કર્ણાવતી પિણ જાણું, ગઢ મઢ મંદિર વખાણું. નગર ચેરાસી ચહટાં, શોભંત હાટ તે મેટાં; ઝવેરી પારખ સારા, બેસે દેસી દંતારા; વિવિધ વ્યાપારિયા નિરખો, જોઈ 'પળિયે હરખે; મેટી માંડવી કુરજે, દાણચોરી તિહાં વ. નગરી [નાં લેક વિવેકી, પાપણી મતિ છેકી, પૂજે જિનવર પાય, સાધુતણ ગુણ ગાય. નહી કેઈને વિષવાદ, પંચ્યાસી જિનપ્રાસાદ; મેટી પોષધશાળ, સંખ્યા તેહની બેતાળ. બહુ હરી મંદિર જોય, અહીં ષ દર્શન હેય; નહી કોઈને રાગ દ્વેષ, વસતા લેક અનેક. (દુહા ) જન અનેક પુરમાં વસે, નહીં નિંદ્યાની વાત; બહુ ધન ધાન્ય તે ભરી, વસ્તુ અનૂપમ સાત. ૧ ૧ ત્રણ દરવાજા. ૨ જોગી, જંગમ, યતી, સંન્યાસી અને દર્દેશ આ છે, અથવા જેન, મીમાંસક, બિદ્ધ, સાંખ્ય, શિવ અને નાસ્તિક. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy