SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથપ્રશસ્તી. (૧૦૩) હરવચન દીપાવતેરે, જયસિંહ પુરૂષ ગંભીર; જિણે ગ૭ સંઘ વધારિયે, ગયે ન જાણ્યરે હીર. ૮ બિંબપ્રતિષ્ઠા બહુ થઈ રે, બહુઅ ભરાયારે બિંબ; શ્રી જિનભુવન મેટાં થયાંરે, ગ૭ વાગ્યે બહુ લંબ. ૯ તે જયસિંહ ગુરૂ માહરે, વિજયતિલક તસ પાટ; સમતા શીળ વિદ્યા ઘણી, દેખાડે શુભ ગતિ વાટ. ૧૦ સત્યવાદી સંયમધણરે, નિર્લોભી નર સાર; આપ પિયારે કો નહીં, દોષ રહિત લેરે આહાર. ૧૧ તેહને પાટે વળી પ્રગટીઓરે, કલ્પતરૂરે કંદ; વિજયાનંદસૂરીશ્વરૂપે, દીઠે અતિરે આનંદ. જેહની મધુરી દેશનારે, સૂરી ગુણરે છત્રીસ ગુણ સત્તાવિશ સાધુનારે, સત્તર ભેદ સંયમ કરીશ. ૧૩ હર હાથે દીક્ષા વરે, હુએ તપગચ્છનેરે નાથ; અષભણે ગુરૂ તે સહી, તેહને મસ્તકે હાથ. ૧૪ : (દુહા.) મસ્તક નામી તેહને, ર ભરતને રાસ ત્રંબાવતિમાં નીપને, જ્યાં બહુ માનવ વાસ. ૧ (ઢાળ ૮૩ મી–દેશી ઉલાળાની–રાગ ધનાશ્રી) જિહાં બહુ માનવને વારે, પહેચે સહુકેની આશ; ભૂખે કે નવિ જાય, ઘેરે ઘેડા ગજ ગાય. ૧ મંદિર મેટાં છે આંહિ, બહુ ઋદ્ધિ દીસે છે ત્યાંહિ, ઈદ્ર સરીખા તે લેકે, કરતા પાત્રને પોષે. ઘર ઘર સુંદર નારી, દેખી રંભા એ હારી; વસે વ્યવહારીઆ બહેળા, પહાચે મનતણું ડેહલા. ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy