SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦) ભરતબાહુબલી પૂછી ઉબર જજિયે, મૂળે તીરથદંડજી; ગચ્છ રાશી[ની] મામ વધારી, શ્રી જૈનરાજ્ય અખંડજી. ભ. ૨૧ વિર વિરોધ વિગ્રહ જિણે ટાળે, ન કરી જિણે પરનિંદાજી; તે નરનારી જગમાં ફાવ્યા, હીર પટેધર વઘાજી. ભ. ૨૨ (દુહા) હરિતણે પાટે હવે, જયસિંહજી ગુણવંત; જિણે અકબરશાહ બૂઝબે, દિલીપતિ બળવંત. ૧ (ઢાળ ૮૨ મી-દેશી થરથર કંપતી-રાગ મેવાડે) જિણે દિલ્હીપતિ દેખતારે, છ વાદ વિવેક; શાહ અકબર રજિયોરે, હાર્યા વાદી અનેક. શાહ અકબર એમ કહે, હરિતણે શિષ્ય સાચ; રેહણાચળને ઊપને રે, તે નય વળી કાચ. જગગુરૂને શિષ્ય એ ખરેરે, દીસે બહુ ગુણગ્રામ; ત્યાં દિલ્લી પતિ થાપરે, સૂરી સવારે નામ; અષભ કહે નર તે ભલારે, રાખે પિતાનું નામ; શ્રી આદીશ્વરકુળ જુઓ, ભરત વધારે મામ. વસુદેવ કુળે કૃષ્ણ જીરે, દશરથ કુળે શ્રીરામ; નૃપ પાંડુકુળે પાંડવારે, જિર્ણ કર્યા ઉત્તમ કામ. ઈસુ દ્રષ્ટાંતે જાણજે, તે ચેલે જગ સાર; નિજ ગુરૂ મા વધારતેરે, સંભારે તે વારવાર. વીરવચન અજુઆળોરે, ગોતમ બ્રાહ્મણ જાત; તે તેના ગુણ વિસ્તર્યારે, નામ જપેરે પ્રભાત. ૧ શ્રી હીરવિજયસૂરિની પાટે શ્રી વિજયસેનસૂરિ થયા છે. સિંહજી એ નામ શ્રી વિજયસેનસૂરિનું હોય એમ સંભવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy