SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ગ્રંથ સારાંશ. ઇસા જગ જીવ અનેક, આથમી આથમ્યા એ; ફળિા ચાગતિમાંહિ, મુક્તિને નવ ગમ્યા એ. એ નહીં પુરૂષ પ્રમાણુ, નામ ન લીજિયે એ; નવ સુણિયે તસ વાત, સગ ન કીજિએ એ. ઊગી આથમ્યા એક, નર હુઆ નિર્ગુણી એ; રયચિંતામણિ સાર, નાખે કાગ ભણી એ. પેખીએ કુંડરીકરાય, જાતિ કુળ જસ ભલે એ; સચમ સહસ વરીષ, પાળે ગુણનિલા એ. તે દુઆરે શિયાળ, સયમ મૂક્રિયા એ; ફરી હુઆ નગરના રાય, ખાધું ઉખકયા એ. લિયે તિહાં સરસ શુભ આહાર, વેદન હુઇ ઘણી એ; રાત્ર ધ્યાને મરી જાય, સાતમી નરક ભણી એ. ઊગી આથમ્યા એહ, ભલે નવ એ ક્રિયા એ; ભલેા જગ ભરતનરિઢ, ઊગી ઊગીએ એ. આથમી ઊગ્યા એક, કાંઇક નર તે ભલા; નીચ કુળે અવતાર, પામી ગુણનિલા એ. હરીકેશી હુઆ ઢેડ, ધનવિ તે ક્રે એ; રૂપ વિના વિકરાળ, નર સહુ અવગુણે એ. સચમધારી હુઆ તેહ, આથમી ઊગીએ એ; મુક્તિ ગયા નર તેહ, ભવના છેઠુ ક્રિયા એ. મુનિ મેતારજ જેહ, મહેતર કુળે થયા એ; લેઇ સયમ શુભ ચેાગ, મુક્તિમાંહિ તે ગયેા એ. આથમી ઊગ્યા એહ, ભરત સરીખા નહીં એ; જન્મ લગી સુખ ભાગ, દુઃખ ન જસ કહીં એ. ઋષભ સરીખા તાત, જાતિ ઉત્તમ ખરી એ; પોતે બ′′ડના નાથ, સુર કરે ચાકરી એ. For Private & Personal Use Only ( ૯ ) Jain Education International ७ ૧૦ ૧૧ ૧૨ ૧૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy