SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૮) ભરતબાહુબલી તીર્થંકર નર અવરને એ, માનવ સહી કહેવાય; ક. તત્ત્વજ્ઞાન વિચારીએ એ, તવ બહુ અંતર થાય. ક. ૮ લંકાગઢ અન્ય નગરના એ, બેહને કહિયે કેટ; એહમાં અંતર અતિ ઘણે એ, જિમ ઘઉં બાજરલેટ, ક. ૯ મહેમાચાર્ય પ્રમુખ કવીએ, મહાકવી તસ નામ; ક. સિદ્ધસેન દિવાકરૂ એ, જિણે કીધાં બહુ કામ. ક. ૧૦ વિક્રમરાય પ્રતિબંધિયે એ, બહુ વરષ દાન; ઈસા કવિપદરેણુકા એ, હું નહીં તેહ સમાન. કે. ૧૧ ઈસા કવિના વચનથી એ, સુણત હુઓ કાંઈ જાણ; ક. બેલ વિચાર હરખે કહ્યું છે, કરી કવિજન પ્રણામ. ક. ૧૨ હેમચરિત્ર કરે રાષભનું એ, આણું મન ઉલ્લાસ; ક. સેય સુણ વળી મેં એ એ, ભરતેશ્વર નૃ૫ રાસ. ક. ૧૩ (દુહા) રાસ ર નૃપ ભરતને, રાષભતણો સુત તેહ; આ વીસીમાં વળી, ઊગી ઊગે જેહ. (ઢાળ ૮૦ મી-દેશી ચઢરે સિંધાસણ સાર-રાગ ધનાશ્રી.) ઊગીને ઊગીઓ જેહ, જીવિત તસ ખરૂં એ; જ! નિત્ય તેહનું નામ, ધ્યાન તેહનું ધરૂં એ. ૧ ઇસા જગ પુરૂષ પ્રમાણ, બીજા શાવલી એક આથમી આથમ્યા જેહ, કીતિ ગુણ ગાયા વળી એ. ૨ કાલિકસૂરિએ જેહ, અધમને કુળ થયે એક માતે મહીષ શત પંચ, મરી ગતિ ગયે એ. ૩ અભવ્ય એ જીવ અસાર, ભમતે સહી સદા એ; જન્મ જરા અને મરણ, છુટે નહીં કદા એ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy