________________
કવિની નમ્રતા, (૭) સિરસ સરખી વાણી ગુરૂની, આતમ લેહ સરીખે; ગુરૂ વચને દાણે પૂરે, તે ધર્મ નિત પરખાજી. એ. ૯
(દુહા.) પુન્ય કરે નર જે વળી, શાસ્ત્ર સુણી મન રંગ;
2ષભવચન હડે ઘરે, બહુ શાતા લહે અંગ. શ્રી જિનવચન હિયે ધરી, સ્તવિયે ભરતનરિંદ; વિબુધ કવીના નામથી, હુઓ મુજ અતિ આનંદ. ૨ (ઢાળ મી દેશી આવે આવે ઋષભને પુત્ર
- રાગ ધનાશ્રી.) આનંદ ભયે કવી નામથી એ, તુમ કવી મોટા હોય;
- કવીપદ પૂજિયે એ. હું મૂરખ તુમ આગળ એ, તુમ બુદ્ધિસાગર જેય. ક. ૧ ક્યાં હસ્તિ ક્યાં વાછડે એ, કયાં ખાસર ને ચીર;
ક્યાં બંટીની રાબ, ક્યાં ધૃત સાકર ખીર. કવી. ૨ ન મળે સીપ ને ચંદ્રમા એ, ન મળે ખજુએ સૂર ક.
કયાં કલ્પદ્રુમ ખીજડે એ, વહુ ગંગા પૂર. ક. નામે સરીખા બેહુ જહુએ, બેહનાં કવિ નામ. ક.
નામે અર્થ ન નીપજે એ, જગમાં ઝાઝા રામ. ક, ગજકકે ઘેટા ભલીએ, વૃષભગળે ઘંટાય.
તિયું કારણે વૃષભે વળી એ, ગજની તેલ ન થાય. ક. ૫ ચંદન ભાજી વૃક્ષ સહીએ, અંતર બહુ તે માહિ; ક.
ગરૂડ ચીડ બેઉ પંખીઆ એ, પ્રાક્રમ સરખું ક્યાંહિ? ક. ૬ મહા નગર ને ગામડું એ, બેહુને કહિયે ગામ; ક. હેમ પીતળ પીળાં સહીએ, જુજુઆ છે ગુણગ્રામ. ક. ૭ ૧ ખાદી? ૨ ચકલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org