________________
ભરતબાહુબલી. દોય દિવસ ઘન આઘે થાય, તવ કરસણ સૂકીને જાય. ૯ છઠ્ઠો શ્રાવક એહવે કો, મુનિ સંગે ધમાં થયે; દેય દિવસ મુનિવર નવ મળે, તે શ્રાવક સમકિતથી ચળે ૧૦ સાતમે પર્વત કેરી ટુંક, ઘન વૂડે નવ ઊગે રૂખ સુગુરૂ મળે જે ધર્મના લહે, 2ષભદેવ તસ બહુ ભવિ કહે, ૧૧
(દુહા ) બહુ ભવિ તેહને જાણજે, સુણિ ન લહે વૈરાગ્ય; તેલ સરીખા જે નરા, તેહને કયાં શિવ માગ !
(ઢાળ ૭૮ મી-દેશી કહેણી કરણની-રાગ ધનાશ્રી.) મુક્તિપંથ નવ પામે નિશે, તેલ સરીખા થાય;
જળમાં મૂકયું પસરે પ્રેમેં, ભેદી ભળી ન જાય. ૨. ૧ ચેતે નર જિનવચન સુણીને, કરે પુણ્યની વાત છે;
જે પરભવ સંગાથે આવે, જેથી બહુ સુખ થાત ચે. ૨ જળ સરીખી ગુરૂની જે વાણું, નવ ભેદે મનમાં હિંજી;
હાહા જછ મુખ બહુ કરતે, પાપ ન મૂકે પ્રાચે છ. ૨.૩ એક નર જગમાં લેઢા સરીખા, અગ્નિ મળે. તવ રાતુંજી;
અગ્નિ ગયે કાળાનું કાળું, રક્તપણું તલ જાતુંજી. જે. ૪ ગુરૂ સંગ મળે નર જ્યારે, ધર્મ મતિ હુઈ ત્યારે જી; જવ ગુરૂથી તે અળગે ઊઠ, તવ તે પાપ સંભારેજી. જે. ૫ એક જન જગમાં નીર સરીખા, ભળી દૂધમાં જાય,
અગ્નિ મળે તે ન રહે ઊભા, મૂકી દૂધ પળાય. એ. ૬ દૂધ સરીખે ગુરૂ જવ મળિયે, નિરખી નીરપરે ભળતેજી; પિણ કાંઈ એક નર પરિસહ થાએ, તવ ધર્મથી ટળતા. ૭ ધર્મથકી જે ન પડે પાછા, તે સિદ્ધરસ લેહ સરીખાજી; કંચન ફાટી લેહ તવ થાએ, તે ઉત્તમ જગ પુરૂષાજી. ચે. ૮
૧ વષાદ
ન પડે પછી થાએ, તવ
કંચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org