SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ સાત શ્રાવક વિચાર, ( ૫ ). (દુહા.) શ્રી જિનવર મુખ ઈમ કહે, શાસ્ત્ર સુણે નિજ કાન, પાપકર્મ નવિ પરિહરે, તે નર વહાણ સમાન. જળમાં પડિચે પહાણ, ભીજે પિણ નહી ભેદ, ગુરૂવચને નર ડેલત, ન કરે પાપ નિષેધ. સુણતાં પાતિક પરિહરે, કરતાં તત્ત્વવિચાર; નિજ મન ધર્મ વાસતા, તે નર જગમાં સાર. ૩ (ઢાળ ૭૭ મી-દેશી ચંપાઈની.) સાત જનશ (સમ)ના શ્રાવક કહ્યા, વીરવચન સુણતાં ગહગલ્લા; મુક્તિતણે માર્ગે જે વહ્યા, સોયજ સીપ સરીખા કા. ૧ મેઘતણું જળ વરષ યદા, સીપમાંહિ મેતી હોય તદા; શ્રી ગુરૂવચન સુણે એક વાર, ધર્મ કરે મૂકી સંસાર. બીજે શ્રીફળવત્ તે માન, વીરવચન સુણિયાં જવ કાન; નાલેરી ફળે બારે માસ, તિમ તેના પુણ્યને અભ્યાસ. ૩ ત્રીજે નદતણે દષ્ટાંત, મેઘ વિના જળ ઓછાં થાત; પિણ ભૂમાં જળ ઝાઝું મળે, તિમ રખે વૃહે નર ધર્મ ન ચળે. ૪ ચોથે શ્રાવક સરવર સેમ્ય, નીર ભર્યું તવ લીલી મ્ય; જવ જળને વૃહ ઝંખે થાય, ત્યારે ભૂમિ તરડીને જાય. ૫ વર્ષ દિવસમાં વરાં બે ચાર, સુણતાં શાસ્ત્રતણે જ વિચાર; સરવર પરે ધર્મ રહે ભર્યો, બહુ વૃહે મન તે પાછો ફર્યો. ૬ ગુજર દેશ પૃથિવી પરે મેહ, માસ પાક તેહને રહે છે; પિણ બહુ કાળ ન લીલે રહ્ય, શ્રાવક પંચમ એ હવે કહ્યું. ૭ માસ પાક અંતર મુનિ મળે, તે તસ મનહ મરથ ફળે; ઘણા દિવસને જે વૃહ થાય, તે તે ધર્મથકી નર જાય. ૮ મારૂ દેશ ભૂમિ નહી નેહ, ક્ષણ ક્ષણ ઊપર ઈયે મેહ, - ૧ પથરા જેવા કઠોર. ૨ બંધ. ૩ વખત. ૪ ભેજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy