SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ (૯૪) ભરતબાહુબલી ધર્મશાસ્ત્ર ભરતેશ્વરરાસ, ભણતાં ગણતાં પહેચે આશ શીખી સાંભળી ચેતે આપ, કરે પુન્ય ને મૂકે પાપ. ૧૨ પાપકર્મ પ્રાણ તજે, સુણ્યાતણું ફળ એહ; દયાધર્મ મનમાં ધરી, પરસુખ દીજે દેહ. (ાળ ૭૬ મી-દશી નળ રાજા મુજને મૂકી કયાં ગમે? રાગ મેવાડે) પર પ્રાણી ઉગારિયે, બેલીજે મુખ સાર; નર નારી તુમને શ્રી જિન ઈમ કહે. પરધનથી અળગા રહે, જિમ પામે ભવપાર. નરનારી. ૧ પરરમણીથી જે ટળે, પાપી પરિગ્રહ ન મેળે ન. મદિરા માંસ ન વાવરે, ગામ નગર નવ ભેળે. ન. ૨ પાપપગરણ નવિ કરે, દે વળી પાત્રે દાન; દમન કરે ઇદ્રી સહ, રાખે નિર્મળ ધ્યાન. સ્તુતિ નવ કીજે આપણી, નવ કીજે નિંદ્યાય; ઉપદેશમાળા ઈમ કહે, તપ જપ સંયમ જાય. માસખમણને પારણે, એકસિત લેઈને ખાય; પિણ નર નિવા નવ તજે, નિચે દુર્ગતિ જાય. ન. ૫ પરનિઘા પેટે કરે, વહેતે પાતિક પૂરક દુર્ગતિ દશવૈકાલિકે, કહી સિજર્જભવસૂર. વિવેક ક્ષમા મન આણીએ, મૂકી માન કષાય; રાગ દ્વેષ લેભજ તજે, પૂજે જિનવર પાય. શ્રી જિન–ગુરૂવાણું સુણી, ગુણવંતના ગુણ લેહે; ન. વળી વિચાર શુદ્ધ રાખતાં, સાંભળ્યાનું ફળ એહ. ન. ૬. ૧ ઘંટી-ખાંડણુઓ-સાંબેલું–કેસ-કોદાળી-કોવાડે, અસ્ત્ર શસ્ત્ર વગેરે પાપનાં સાધને. = = = = = = = = = = ૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy