SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ પુણ્યપ્રશસા, ( દુહા ). અંગે શાતા ઊપની, કીધો ભરતજ રાસ; ધર્મકામ આરંભિયું, પુત્યે પહોતી આશ. ( ઢાળ ૭પ-દેશી ચપાઈની.) આશા પહેતી મુજ મન તણું, મેં ગાયે ભરતેશ્વર ગુણી; રાસ રચેવા હું ગહગો, પુજે મને રથ પૂરે થયે. ૧ જે નર જગે પુન્યવંતા હેય, ચિંટું કામ કરતા સેય; મનહ મોરથ પૂરે થાય, તેતે પૂરવ પુણ્ય પસાય. ૨ જિનમંદિર મંડાવે શિરે, પુન્ય હોય તે પૂરું કરે; ઊપર કળશ ચડાવે સેય, જે નર જગે પુન્યવંતા હોય. ૩ રત્ન હેમ મણિ રૂપાતણા, કાષ્ટ બિંબ ભરાવ્યા ઘણા વળી પ્રતિષ્ઠા તેહની કરે, તે નર પુન્યવતમાં શિરે. પૂરવ પુજો સંઘવી થાય, ક્ષેમકુશળે ત્યાંકણે જવાય; જિન પૂછને આવે ઘેર, તે તસ પ્રગટે પુન્યની શેર. દાનતણી જવ ઈચ્છા કરે, તવ મુનિ પાતર આવ્યું શરે; લિયે દાન અનુદે દેહ, નર પુણ્યવંતા જગમાં તેહ. ૬ પિષધશાળા માં કેય, પુણ્ય હોય તે પૂરી હોય; કરે વખાણ મુનિ સુપુરૂષ સુણે, કવિ પુન્યવતે તેને ગુણે. ૭ મે તપ પ્રતિમા ધર થયે, નતે પુણ્યવતે કહો; છી ભેગને ચારિત્ર લેહ, રહે નિકલંકે પુણ્યવંત તેહ. ૮ અગ્યાર અંગ ને બાર ઉપાંગ, ભણતાં લાગે મુનિવર રંગ; અંધ શાસ્ત્રને પૂરાં ભણે, કવિ પુન્યવતા તેને ગુણે, ૯ શાએ પીઠિકા માંડે કવી, તવ બહુ પુણ્યની ફળપત હતી; ઊપર કળશ ચઢાવે જોય, આ ભવ પરભવ ફાવે સે. ૧૦ પુણ્ય પ્રસરે જિમ જળમાં તેલ, અથવા જિમ સાયરની વેલ ધર્મોપગરણ એહ વિચારી, સુણતાં સુભગતિ નર ને નારી. ૧૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org www
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy