________________
(૯૨). ભરતબાહુબલી. જીવિત તાહરૂ જગ ખરૂં, ભરતેશ્વર રાય, વિણ આપે કવી તાહરા, જે ગુણ બહુ ગાય. આણુ ૨ કાળ અસંખ્યજ વહી ગયે, આજ ગેખીએ નામ રે,
જાપ જપે પ્રહ ઊઠતાં, મૂકી ઘરતણું કામરે. આણું. ૩ તું ન ગયે ભરત અહીં રો, કીતિ જેહની થાય તુજ નામે ફળે સુરતરૂ, કામધેનુ તે ગાય. આણુ. ૪ ઋષભને વશ દીપાવિયે, દીપી સુમંગળા માયરે; જિણે જિનધર્મ દીપાવિયે, તે ભરતેશ્વર રાય. આણું. ૫ જે અર્થી ધન નારિને, જેહને સુખતણું આશરે;
જેહ અથી ગજ અશ્વને, ગાય ભરતને રાસરે. આણુ. ૬ સુર નરનાં સુખ હાથમાં, પામે ઉંચ આવાસરે, રયણ ચિંતામણિ ઘર ઘણું, ગાય ભરતને રાસરે. આણુ ૭ રાજ અથ કામકુંભને, મહા નગરમાં વાસ;
શંખ દક્ષિણાવર્ત વલહે, ગાએ ભરતને રાસરે. આણ. ૮ નવનિધિ ચૌદ રયણ મળે, ચકીનું પદ તાસરે,
જગ બહુ કીતિ વિસ્તરે, ગાતાં ભરતને રાસરે. આણ. ૯ મનવાંછિત ફળ પામિયે, ઘરે દેવતા દાસરે;
ભજન ભેગ ચીવર બહુ, ગાતાં ભરતને રાસરે. આણુ. ૧૦ માતા પિતા સુત બાંધવા, કરે બહુ જન આશરે; રૂપ સુંદર ઘણું આઉખું, ગાતાં ભરતને રાસરે. આણું. ૧૧ સેવન સેજ પુપે ભરી, સુખી બારે માસ રે;
જે અભિલાષિ મુક્તિને, ગાય ભરતને રાસ રે. આણ. ૧૨ કથતાંરે કવિજન બહુ સુખી, ગયાં પૂરવ પાપરે,
હુઓ મુજ આત્મા નિર્મળ, જપું ભરતને જાપરે. આણું. ૧૩ ભણે ભણવે ને સુણે, સુણાવે મન રંગ; લખે લખાવે ને વાંચતાં, શાતા હેએ બહુ અંગરે. આણુ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org