SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માદ્વારવૃત્તાન્ત, ( ૧૧ ) એક લખ પૂરવ કર્યાં વિહાર, અહુ જનને ઊતાર્યા પાર; અન્ય ચક્રી અવતાર હા રાજન્ ૧. ૨૩ અંતે 'ચાર કર્મ ક્ષય કીધ, હુ ભરત નૃપ ત્યારે સિદ્ધ; તેનું નામ પ્રસિદ્ધ હા રાજન. તે. ૨૪ લાખ સિત્યાતર પૂરવ કહિયે, કુવરપણું ચક્રીને લહિયે; નિજ ઘર સુખભર રહિયે હા રાજન્ નિ. ૨૫ છે હુવા ભરત મલિક રાય, સહસ વરષ તે ઈણી પરે` જાય; જેના સુર ગુણ ગાય હા રાજન્ જે. ૨૬ પછી ભરત નર ચક્રી જાણું, ષટ લક્ષ પૂરવ સેાય વખાણું; સહસ વર્ષ ઊણા આણું હું રાજન્ સ. ૨૭ એક લખ પૂરવ કેવળ પયાય, લાખ ચોરાશી પૂરવ આય; ધનુષ પ′ચસય કાચ હા રાજન. ૫. ૨૮ ઇસા ભરત સિદ્ધગતિ લહે જ્યારે, ઈંદ્ર દેવ અહીં આવ્યા ત્યારે કરી નિર્વાણુ અપારે હે રાજન્ ૩. ૨૯ પૂજ દેહતણે સ‘સ્કારે, ઇંદ્ર દેવ સુર વળિયા ત્યારે; ચક્રીનામ સ’ભારે હા રાજન્ ૨. ૩૦ ( ભરતનામ ફળશ્રુતિ-દુહા.) ભરતતણું નામજ જપે, જાયા એ પરિમાણુ; જીવિત મરણુ કીર્તિ સદા, સુર નર વડે શિર ાણુ. ( ઢાળ ૭૪-દેશી ચેતન ચેતન પ્રાણિયારાગ મલાર ) આણુ વહે સહુ ભરતની, જીવિત એ જગે સારરે; સૂઝી મૂઝી ઊગર્યાં, પામીએ ભવપારરે. આણુ. ૧ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેાહનીય અને અંતરાય કર્મ. ૨ સાડાત્રણ હાથનું એક ધનુષ. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy