________________
ભરતબાહુબલી, ભાંગ્યું ઠેબરૂં અંધી નારી, તે છડી ન શકે ભીખારી, - તેહની તૃષ્ણા ભારી હે રાજન,
૧૦ પગે અડવાણે માથે ભારે, તો ૧ રને આહારે; નવ મૂકે સંસાર હે રાજન,
ન, ૧૧ વાહીણું જસ ઘર નહીં નારી, ભમતે હીંડે જેમ ભીખારી;
ન લિયે દીક્ષા સારી હે રાજન. જેહકે ન મળે એક નિસાણી, માગી પર પીતા પાણી;
ન નીકળે વૈરાગ્ય આણી હે રાજન, ન. ૧૩ હાથે રાંધે ભૂમિ સંથારે, જરા રેગ પીડે નર જ્યારે;
કામ ભંગ ન છેડે ત્યારે હે રાજન, કા. ૧૪ થુંકે વળગ્યા માખી પાય, ત્યાંથી કેમ નિકળી શકાય; કાયરે નવ ઇંડાય હે રાજન ક.
કા. ૧૫ ભુંડ સહરા પડિયા સંચારે, ખુશી હેય માંહિ લેટે ત્યારે, જળ ન્હાતાં તે સંભારે હો રાજન.
જ. ૧૬ ભુંડ સહુરા સરીખા નર જેહ, સંસાર સંચારે ખતા તેહ; નીકળી ન શકે એહ હે રાજન,
ની. ૧૭ સિંહ કેસરી જે ગજ ધોરી, તે મૂકે ધન નગરી ગરી; કાપી તૃષ્ણદેરી હે રાજન,
કા. ૧૮ Bધ લેભ મદ મૂકે ભૂપ, ભવન આરીસે નિરખતી રૂપ; ટાળ્યા ચઉગતિ કુપ હે રાજન.
ટા. ૧૯ ઈમ છડીને ચાલ્યો જ્યારે, ઈદ્ર હિયે તવ આપ વિચારે, ભરતસુત તેડયા ત્યારે હે રાજન -
ભ. ૨૦ આદિત્યયશા છે તેનું નામ, રાજ્યતિલક કીધું અભિરામ; ભેગવે પૃથ્વી ગામ હે રાજન -
લે. ૨૧ ભરતરાય તવ કરે વિહાર, દશ હજાર મુનિને પરિવાર,
દિન દિન બહુ વિસ્તાર હે રાજન, દિ. ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org