SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ રાજ્યમણુંવૃત્તાન્ત ( ૮૯). સંભાધાન ગામજ ભલાં, જેણે મૂકિયારે વળી ચઉદાહજાર તે ચેવિસ સહસ નગર તજે, નામ કરપટરે કહેતાં નહીં પાર. ૧૩ નગર વેળાઉલ મૂકિયાં, સાયર તટે તે તે સહસ અડતાલ; જળપંથી નગરજ ભલાં, સહસ ચઉદરે મૂકે ભરત ભૂપાળતે. ( દુહા ) ધન ધન ભરતનરેશ્વરૂ, જિણે છોડયાં સ્ત્રી દામ; દેશ નગર પુર નરવરા, સન્નિવેષ તે ગ્રામ. ( ઢાળ ૭૩ મી-શી ત્રિપદીની. ) સાત્તિવેષ ઊતારા ઠામ, એકવિસ હજાર તે એવાં ગામ; મૂકે ચકી નામ હે રાજન. સોળ સહસ ભલ દ્વીપજ કહિયે, તે પાછળ જળ ફરતાં લહિચે; મૂકે ભરત તે સહી હે રાજન. મૂ. ૨ છપ્પન અંતર દ્વીપ વખાણ, તે પાછળ જળ ફરતું જાણે. મૂકે નરપતિરાણે હે રાજન, આગર રત્નતણુજ અપારે, સંખ્યા તેહની સોળ હજારે; મૂકે નર નિરધારે હો રાજન, મૂ. ૪ સેવનતણ આગર છે ચારે, સહસ નવાણુ સેય અપારે; મૂકયા તે વારે હે રાજન, આગર વીસ હજાર વિખ્યાતે, સેવન વિના તે બીજી ધાતે નૃપ મૂકી તસ જાતે હે રાજન. ઓગણપચાસ હજાર ઉદ્યાને, છત્રિસ કેડ કુલ કેરૂં માને; મૂકયાં બહુએ નિધાને હે રાજન, ભરતતણી રુદ્ધિ એ વિણ જય, કહેતાં પાર ન પામે કેય છઠી ચા સેય હે રાજન, મૂ, ૮ શૂરવીર નર જેદી થાઓ, સકળ કામ નર તેહથી થાઓ; કાયરે નવ ઇંડાએ હે રાજન, કા. ૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy