SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ नमोऽन्तर्यामिने. સુખબધે. પ્રાચીન ગુજરાતી સાહિત્યના પરિશીલનમાં કેણુ નહિ પડયું હેય? એવાં પ્રાચીન સુરસકાને બહાર આણવામાં સાક્ષરવર્ગની જરૂર હતી, પરન્તુ “તે સમયસૂધી અટકવું, અને હસ્તગત થયેલ કાવ્યને હજુપણ દાબી રાખી સંસ્કારી જનને એને લાભ પામવા ન દે, એ મને રુચ્યું નહિ.” શ્રીયુત ભગુભાઈ ફતેહચંદ કારભારી મને વખતેવખત કહેતા આવ્યા છે કે, “માત્ર સંસ્કૃતપ્રાકૃતજ નહિ ! સાથે સાથે બાળલોકેપગી રાસાઓનું કાર્ય પણ કરા!” આવા પ્રકારની પ્રેરણાથી પ્રેરાઈને આવા કાવ્યું વેળાસર બહાર પાડ્યા છે. જેનસાહિત્ય” એ નામ સાંભળી અત્યાર સૂધી બ્રાહ્મણદિ, જન્મતાં વેંતજ પાવામાં આવેલી ગલથુથીના આધારે, અને પૂર્વે કરાયેલા જૈને પરના અયોગ્ય આક્ષેપોને લીધે ચિંકતા હતા. પરન્તુ તે ઍકને, હાલના કાળબળવશાત્ દિવ બ૦ મણિભાઈ સ્વ૦ મી. ત્રિપાઠી, રા૦ બ૦ હરગોવિન્દદાસ કાંટાવાળા, અને રા, રાઇ કેશવલાલ ધ્રુવાદિના ધૂણવાપણાથી–વાતાવરણ ફેરવવાના કરેલા પ્રયાસથી–આપણે દૂર થયેલી જેવા ભાગ્યશાલી થયા છીએ. આમાં–આ ગ્રન્થમાં એકત્ર કરવામાં આવેલ પ્રાચીનકાળે, એ, “ગુજરાતી જૈનસાહિત્ય ” છે. અને એ સાહિત્યને–કાવ્યને “રાસરૂપે એલખવામાં આવે છે. “રાસનો ” સામાન્ય અર્થ “વનિ કરવો, લલકારવું, રાસકીડા, અને કથા” એ થાય છે. છે તે ઉપરથી “પદ્યકાવ્યકથાઓને “ રાસ, રાસ અને રાસા” કિહેવાને પ્રથા પડયો હોય અગર લેકમાં સંસ્કૃતપ્રાકૃતજ્ઞા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy