SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ. મહૂમ શેઠ દેવચંદ લાલભાઇ ઝવેરીએ કે જેમની સ્મૃતિને અર્થે આ ફંડ સ્થાપવામાં આવ્યું છે, તેમણે, પિતાના વીલમાં રૂ. ૪૫૦૦૦ની રકમ, બીજી રકમ જે બીજે માર્ગ ખરચવા કાઢી હતી તેની સાથે કાઢી હતી. આ રકમમાં, તેમના સુપુત્ર શા. ગુલાબચંદ દેવચંદ ઝવેરી તરફથી મહૂમની ચાદગિરી માટે શુભકાર્યમાં ખર્ચવા કાઢેલ રૂ. ૨૫૦૦૦ની રકમ ઉમેરાઈ. ૧૦૦૮ શ્રી શ્રી શ્રી પંન્યાસજી શ્રી આનન્દસાગરજીના ઉપદેશથી, તથા શા. ગુલાબચંદ દેવચંદની સમ્મતિથી, આ રકમને એકઠી કરીને મર્ડમની યાદગીરી માટે આ ટ્રસ્ટ સ્થાપવામાં આવ્યું છે. મહૂમ શેઠની દીકરી, મહુમ બાઈ વીજકારી મિલ્કત લગભગ રૂ. ૨૫૦૦૦ ની આ કુંડમાં આવવાથી ફંડ રૂ. ૧૦૦૦૦૦ લગભગનું થવા ગયું છે. આ ફંડને આંતરભાવ “જૈનવેતાંબર મૂર્તિપૂજક ધામિકસાહિત્યની” જાળવણી અને ખીલવણું કરવાનું છે. આ ઐક્તિકમાં કયા ક્યા મુનિઓના કયા કયા રાસે છે તે, તથા તે તે મુનિઓનો સામાન્ય ઈતિહાસ પુસ્તકના પેજક શા. જીવણચંદ સાકરચંદ ઝવેરીએ લખેલ હોવાથી હમ તત્ત્વ સંબંધે કાંઈ લખવું ઉચિત ધારતા નથી. અંતમાં એટલું ઈચ્છીશું કે આ પ્રયાસ સર્વસાહિત્યપ્રેમીજનોને પ્રિયકર થઈ પડી, સુરસ ફળ આપનારે થઈ પડે! આવા પ્રયાસને જો પ્રજા તરફથી સારું સન્માન મળશે તે આશા છે કે ભવિષ્યમાં ઘણું મૈક્તિકે પ્રજા પાસે મૂકવા અમે અમારાથી બનતું કરી શકીશું. ૩૨૫, ઝવેરી બજાર, નગીનભાઈ ઘેલાભાઈ ઝવેરી. મુંબાઇ. સપ્ટેબર, સન ૧૮૧૪. હું, અને બીજા ટ્રસ્ટીઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy