SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीगणेन्द्राय नमः॥ અવતરણિકા, અત્યારસૂધી અમારા તરફથી સંસકૃત, માગધી, અંગ્રેજી, અને ગુજરાતી ગ્રન્થ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. આ ગ્રન્થને અમે અમારા તરફથી બહાર પડતા ગ્રન્થમાં ** ગ્રન્થક ૨૨ મા –(જૈન ગૂર્જર–સાહિત્યદ્વારે ગ્રન્થાંક ૩) તરીકે બહાર પાડી પ્રજા સમક્ષ મૂકવાને ભાગ્યશાલી થયા છીએ. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં રાસાઓ, છેદે, પદ, ચોપાઈઓ, સ્તુતિઓ, સ્વાધ્યાય (સો), સલેકા અને સ્તવનાદિ પુષ્કળ દષ્ટિગોચર થાય છે. રાસાઓને માટે ઉત્તમત્તમ અભિપ્રાય, “ગૂજરાતી સાહિત્ય સંસહ્માંથી,” ગુજરાતી ભાષાના સાક્ષરેએ જે આપ્યા છે, તે વિષે અમે આંહી કાંઈપણ બેલતા નથી. રાસાઓ મુખ્યપણે ધર્મનું ઉત્તમજ્ઞાન દષ્ટાન્તદ્વારા આપે છે. તે સિવાય પણ અનેક જાતનું જ્ઞાન તેનાં ખપી અને તેમાંથી તેવા પ્રકારનું મળી શકે એમ છે. રાસાએ એકલાં જૈનેનેજ ઉપગી છે,” એમ નથી. કારણ કે તે ગુજરાતી ભાષાને એક બૃહ-અંશ છે. તેથી ગૂજરાતી–સાહિત્યના અભ્યાસીઓને પણ ઘણા ઉપયેગી થઈ પડે એમ છે. પ્રાચીન ગુજરાતી ભાષા; ગુજરાતી ભાષાનો ઈતિહાસ; તે તે સમયની કાવ્યરચના, કાવ્ય અને શબ્દોની તુલના; ઈત્યાદિ વિષયોમાં પણ, અમે આશા રાખીએ છીએ કે આ અને ભવિષ્યમાં પ્રસિદ્ધ કરવામાં આવે એવાં બીજા રાસાએ, ગુજરાતી પ્રજાના સાહિત્યપ્રેમીવર્ગને ઘણાં ઉપયોગી થઈ પડશે. જે આ ફંડ તરફથી ગ્રન્થ પ્રસિદ્ધ કરવામાં આવે છે, તે ફેડને ટુંક ઈતિહાસ આપ, એ આ સ્થળે અગ્ય ગણાશે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy