________________
જેઓ એમ કહે છે કે “ જૈન કવિતા રસભરી છે એમ તો કહેવાયજ નહિ.” તેઓએ જેનગ્રંથોનો સારો અભ્યાસ કર્યો નહિ હશે, એમ લાગે છે. શીલવતી રાસાના વિવેચનમાં (ઍ) જણાવેલું છે કે, “આ કથાઓ ઘણી રસભરી અને મને રંજક હોય છે. કવિની વર્ણનશૈલી તથા સુઘટિત અલંકારરસ જમાવવાની છટા પણ સારી છે.
રા૦ બ૦ કાંટાવાળા
Jain Education International
Jain Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.ja
www.jainelibrary.org