SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૬) ભરતબાહુબલી. (દુહા) દશહજાર શું પરિવર્યો, સ્વામી ભરતનરિ; એક લાખ બાણુ સહસ ત્યાં, નારી કરે આ૪૪. ૧ કાળ ૭૧ મી-શી રામ ભણે હરી ઊઠીયે–રાગ સમગિર) રૂદન કરે અતેકરી, ત્રાડે કંઠના હારરે, નાખે બીરે પાનની, કુણ કરસી અમ સારરે ! રહે રહે ભરતનરેશ્વર, તુમ વિણ શૂન્ય તે રાજ રે; ઈંદ્ર સરીખેરે દેવતા, માને જેહની લાજ રે. રહે. ૨ , મસ્તક વેણીર વિડારતી, ફાડે કંચુકિ ચીર, મોતીહાર ગુટયા પરે, નયણે ગળે વળી નીરરે. રહે. ૩ નાટિક ગાન તે પરિહરે, મૂકે સકળ શણગારરે ભૂમિ પી એક વળવળે, કિશું કર્યું કરતારરે! રહે. ૪ પાછા વળિયેરે પુરવણ, મૂકી ન જઈયે અનાથ, સાર સંભાળ ન મૂકીયે, જેહને ઝા હાથ રે. રહો. ૫ નારી વનની વેલી, જળ વિણ તેહ સુકાયરે, તમે જળ સરીખારે નાથજી, જાતાં વેલ કરમાય રે. રહે. ૬ જળ વિણ ન રહે માછલી, સૂકે પોયણુ પાન રે, તુમ વિણ વિણસેરે વૈવનું, કંઠ વિના જિમ ગાન રે. રહે. ૭ નારી નિરખીને પાછા વળે, રાખે અમારી તે મારે, તુમ વિણ શૂનાંરે માળિયાં, શુને શવ્યાને ઠામ. રહે. ૮ છમ વળવળતીરે પ્રેમદા, આંસુડાં લુહે તે હાથ રે, તુમ વિણ વાસર કિમ જશે, તુમ વિણ દેહિલી રાતરે, રહે. ૯ આદિત્યયશા પ્રમુખ વળી, દીકરા ભરતના જેહરે; જાતે તાત દેખી કરી, રૂદન કરે નર તેહરે. હે. ૧૦ ૧ લાજ. ૨ દિવસ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy