SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતવૈરાગ્યવૃત્તાન્ત ( ૫ ) એહ. ૪ ભાવતા તિહાં અનિત્ય ભાવના; ધરે નિર્મળું ધ્યાનરે; ભવન રિસામાં ઉપજ્યું, ભરતને કેવળજ્ઞાનરે. ઇંદ્ર સુધર્મ તિહાં આવિયા, દ્રચલિંગ દે ત્યાંહિરે વાંક્રિય મ્હાત્સવ બહુ કરી, હરખે સુર મનમાંહિ . એહ. પ્ પચ સુધી શિરે રૃપ કરી, પહેર્યાં સુનિતણા વેષરે; મળે બેઠા થઇ કેવળી, નહી' રાગ ને દ્વેષરે. (દુહા. ) એહ. ૬ દ્વેષ સકળ જિષ્ણુ મૂકિયા, કરતા આપ વખાણુ; ભરતતણે વચને વળી, સમજે જાણ અજાણુ. ( ઢાળ ૭૦ મી—દેશી મુનિવર માર્ગ ચાલતાં. ) સુણિઅ ભરતની દેશના, નૃપ બહુ સજજ થાય; યે સયમ દશ સહસ ત્યાં, ભરતની કેડે જાય. શું સાહેબને મૂકિયે? જેહનું ખાધું લૂણુ; (સહુની સેવા પરિહરી, સ્વાનની કરે કુણુ ? દેશ નગર પુર ભાગળ્યાં, તે તે ભરતપસાય; નાથ જતાં હવે જો રહે, લાજે માત પિતાય. જિષ્ણુ ભરતે બહુ માનિયા, કીધી આપણી સાર; સાઈ સાહેબને મૂકિયે ? તવ હાએ ધિકાર. સગ્રામે સાથે ગયા, કીધાં વિષમાં કાજ; શાક્ય થઇ હવે શું રહિયે, ભરતહ મૂકે રાજ. પુત્ર કુટુંબ ધન વેશિરે, શરણુ ભરતનુ માય; જે સસારે ઠાકુરા, ધર્મે તેઢુજ હાય. રાજ્યરમણિ સુખ પરિહરી, વર નહીં કાઈ સાથે"; પંચમુષ્ટી લેાચજ કરી, ચાલ્યા ભરત સંગાથે. Jain Education International સુ. ૧ : For Private & Personal Use Only સુ. ૨ સુ. ર સુ. ૪ સુ. ૭ ૧ સ'સારના સર્વ પદાર્થ છે છે તે નથી તેવા નકામા છે. ૨ ગુલ-ધ્યાન. ૩ એધા મુહુપત્તી વગેરે મુનિવેશ. સુ. ૫ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy