________________
(૮૪)
ભરતબાહુબલી.
(ઢાળ ૬૮ મી-દેશી એણીપેરે રાજ્ય કરતા?-રાગ ગાડી.) રાખે જગમાં નામરે, ભરત નરેશ્વરૂ; રાજ્ય કરે ષટ્ ખંડનુ એ. ભાગવે સાખ્ય અનતરે, ઇદ્રતણી પરે; કાળ ન જાણે જાયતારે. પૂર્વ ગયાં પ‘ચલાખા, જિન નિર્વાણ થકી; હુએ ભરત તવ કેવળીએ. ભવન આરિસામાંહેરે, નૃપ ભરતેશ્વરૂ, નિજ દ્વેષી શણગારતા એ. પડી મુદ્રિકા તામરે, અડવી આંગળી; દીઠી માઠી અતિ ઘણુંએ. પછી સકળ શણગારરે, નૃપ ઊતારતા; તામ શરીર શાભે નહીએ. દીઠી માઠી દેહરે, લાગે તવ ઘણું, કસું શરીર માનવતણું એ. રક્ત ચર્મ ને હાડરે, માંસ વળી મળ્યું; શુક્ર એક મજા સહીએ. અનેક વસ્તુ દુર્ગંધરે, દેહીમાં મિળે; નિરખ્યું તેહ ન પૂરવે એ. ચર્મ પલેટચે હારે, સાર કિસેા નહીં; રાગ શેાગ દુઃખ ઉપરે એ. ઐ ઐ કિસું શરીરરે, ચર્મ ઉપર નાય; તેા નવ કરડે કૂતરાંએ, મૂર્ખ ધરે માહ ત્યાંરે, પાષે દેહને; પાપ કરે બહુ પ્રાણિયા એ. ચેતા જીવ અયાણરે, તુમે પરભવે જશે; કાયા તવ કેરે નહીં એ. (દુહા.)
તવ કાયા કેડે નહી, ચેતા જીવ ગમાર ! ભરતેશ્વર ભાવે ચડયા, ધિક્ ધિક્ દેહ અસાર ! ૧ (ઢાળ ફ્રુટ મી-દેશી ડુંગરિયાની)
એહુ અસાર જગ દેહુડી, માહરી તે નિવ હાયરે; આત્મા પિંજર જીજીમાં, વાયા જીઇ જી! જોયરે. એન્ડ્રુ. ૧ જો નહીં દેહ એ જીવની, સાથે સાય નિવ જાયરે; તા રિદ્ધિ રમણી ગજ તુરી, તે કિમ આપણાં થાયરે ! એહ. ૨ દેશ કાના કુણુ હું વળી, કાના પુત્ર પરિવાર રે !
નગર પુર પાટણ વશિરે, એહમાં કાંઈ નહિ સાર રે. એહ. ૩ ૧ પાલવેજ નહીં. ૨ ધેડા, ૩ તજી દીધાં.
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org