________________
અષ્ટાપદ્મતીર્થસ્થાપના.
અષ્ટાપદ ગિરિ ઊપરે, જિહાં ભૂમિકા સાર; સેાવન પ્રાસાદ કરાવિયેા, તે તે અતિહી ઉદાર. ઢોચ ગાઉરે પહેાળે સહી, લાંખેા ગાઉ તે ચાર; ત્રણ ગાઉરે ઊંચા સહી, ધજા ઘટને નહીં પાર. ચાવીસે જિનવર તણા, ભલા બિંબ ભરાવે;
( ૮૩ )
શ. ૩
'માન પ્રમાણે વર્ણજ ભલેા, જિનજી સોય કરાવે. પૂર્વ દિશે' દ્વાય પરતમા, કૈદક્ષિણે વળી ચાર; *આઠ પ્રતિમા વળી પશ્ચિમે, પઉત્તર દિશે દશ સાર. ભ. ૬ સમ નાશિકા સર્વની, જોતાં હર્ષ અપાર;
Jain Education International
ભ. ૪
For Private & Personal Use Only
મુકુટ કુંડળ કર કડાં સાહે, કઠે રણના હાર. સુર નર નારી વિદ્યાધરા, મિળી હૅવણુ કરતા; કૈસર ચંદન ચરચતા, આગળ ધૂપ ધરતા.
વિવિધ ફૂલ લેઈ પૂજતા, આરતીએ ઉતારે,
ભરત ભાવે અહુ ભાવના, તાત નિજ સભારે. ભક્તિ કરે બહુ જિનતણી, સ'ધ સાય સિધાવે; ભરતચકી બહુ વાજતે, અધ્યામાંડે આવે, ( દુહા ) ભરતેશ્વર પાછા વળ્યા, કરી તે ઉત્તમ કામ; ભવન ખિંખ જિણે બહુ કયા, રાખ્યુ જગમાં નામ. ૧
સ. પ
ભ. ૭
ભ.
ભ. ૯
૧ ઋષભદેવજીના શરીરની ઉંચાઈ પાંચસે ધનુષ અને મહા વીર સ્વામીજીની સાત હાથની. એમ દરેક જિનેદ્રના શરીરની ઉંચાઈ મુજબ પ્રતિમાએ પેાત પેાતાના વર્ણની ભરાવી. ૨ ઋષભ અને વીર પ્રભુ. ૩ અજીતપ્રભુથી માંડી સુમતિનાથજી લગી. ૪ પદ્મ પ્રભુથી વિમળ પ્રભુ લગી. ૫ અનંતપ્રભુથી માંડી પાર્શ્વપ્રભુ લગી. ૬ પ્રતિમાજીની ઉંચાઈ ન્હાની માટી પણ દરેકની નાસિકા સરખી શાનમાં જાણવી.
સ. ૧૦
www.jainelibrary.org