SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ (૮૨) ભરતબાહુબલી નર વાસુદેવ ને પ્રતિવાસુદેવરે, નવ નવ હશે તે વળી હેરે; નવ બળદેવા નવ નારદ થાશેરે, નીચી ગતિમાંહે તે નવિ જાશેરે. ૮ પૂછે ચક્રી જિનને ત્યાં હિરે, છે કે તુમસમ આ સભા માંહિ રે; ઋષભ કહે સુણ નૃપ ગુણવંતરે, તુજ સુત મરીચી છવ અત્યંતરે. ૯ જિન ચક્કી ને નરવાસુદેવરે, ત્રણ પદવી લહે કરે સુરસેવરે, સુણુ વચન ઉઠયાનુપ ત્યાં હિરે, ત્રણ પ્રદક્ષિણ સુત જ્યાં હિરે.૧૦ કહે ચક્રી હું વેષ ન દુરે, તુમ પદવી હું દેખી આનંદુરે; તું જિન ચકી ને વાસુદેવરે, તિણે તુજ ઊઠી વંદુ એવરે. ૧૧ ઈણ વચને થયે હર્ષ અપારરે, ઊઠી ના તેણી વાર; અહે! ઉત્તમ કુળવંશ મુજ સારે, રાષભ સરીખે વડઉઓ મારો. ભરત સરીખે મારે તારે, હું પિણ જિનવર આગળ થાતરે; નર ચનેિનર વાસુદેવે રે, ધન્ય મુજ વંશજ મોટે એહરા ૧૩ કરી અભિમાન ને કુગતિ સાધેરે, મરીચી નીચું ગોત્રજ બાંધેરે, માન મ કરશે કો જગ ભાઈ ?માને દુખિયા બહુ જન થાઈરે.૧૪ A (દુહા ) માને દુખિયા બહુ થયા, તિણે મૂકે મદ આઠ ‘ચાર કષા પરિહરે, જિમ પામે શિવવાટ. ૧ નીચ કર્મ બાંધે તદા, વાંદે ચકી જામ; ભરત વન્ય ઘર આપણે, કરી જિનવર પરણામ. ૨ (ઢાળ ૬૭ મી–દેશી વીરમાતા પ્રીતિકારિણું–રાગ મલારી) જિનવર નામ હૃદય ધરી, ગુણ અષભના ગાય; કષભનું વચન સંભારતે, ભરતેશ્વર રાય. ભરતેશ્વર સંઘવી થયો, અષ્ટાપદ આવે, ગજ રથ અસ્વ અંતેકરી, સંઘ સબળ લાવે. ભરતે. ૨ - ૧ જાતિ, લાભ, કુળ, રૂપ, તપ, બળ, વિદ્યા અને અધિકાર એ આઠ પ્રકારના ભેદ હોય છે. ૨ ક્રોધ, માન, માયા અને લેભ. ૩ રાણીઓ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy