________________
પ્રભુદેશનાવૃત્તાન્ત
ચક્રેશ્વરી ને ગામુખ, મૂર્તિ કરતાં પામ્યા સુખ;
*ા તીરથ ત્યાંહુ અનેક, એ ચી[ના] સમળ વિવેક. ૧૧ મણિ સમાવસરણુ ત્યાં કરતા, ચાર મૂતિ ઋષભની ધરતા;
નિજ સૂરતિ તિહાં વિખ્યાત, ઊભી જોડી રહી બેઉ હાથ. ૧૨ રૂખ રાયણ છે વળી જ્યાંહિ થાપ્યાં તાતનાં પગલાં ત્યાંહિ કરી બિ’બપ્રતિષ્ઠા સારી, શત્રુ જામાં તિમ જુએરે વિચારી. ૧૩ ( દુહા, ) ઋષભવચન ભરતે સુણી, કર્યું તે ઉત્તમ કામ; પ્રથમ ઉદ્ધાર કરાવિચા, રાખ્યું જગમાં નામ. ત્રુંજય સ‘શિવ થઇ, વળિયા ભરતનરિă;
૧
તસ કીતિ જગમાં રહી, જિહાં રવિ તારા ચÛ. ૨ (ઢાળ ૬૬ મી—દેશી રજની ન જાવેરે—રાગ કેદારા.) અષ્ટાપદગિરિ પ્રભુજી આવેરે, પુર્ષ પહેરાવી ભરત સિધાવેરે; ત્રણ પ્રદક્ષિણા દેઈ જિન વંદેરે, પ્રભુને સ્તવતાં અતિ આનદ્રેરે, ૧ એસી સુણતા પ્રભુની વાણીરે, સાકર દ્રાખથી અધિકી (મીઠી) જાણીરે; લાખે પ્રભુજી ચેતા પ્રાણીરે, તન ધન ચૈાવન કારમું જાણીરે. ૨ જે ધન ખર્યું જમણે હાથેરે, પરભવ જાતાં આવે સાથેરે;
( ૨૧ )
૫
જગમાં મેઢ' [સુપાત્રે દાનરે, જેથી લહિયે મુક્તિનિધાનરે, ૩ અરિહંત સિદ્ધની ભક્તિ કરીજેરે, પ્રતિમાપૂછ સુભક્તિ લીજેરે; શ્રુત ચારીત્રના વિનય કરીજેરે, મુનિ ગછનાયકને પેાષીએરે, ૪ સમકિતી સંઘ ને ઉવજ્ઝાયરે, વિનય કરતાં પાતિક જાયરે; જે જે ભાખે ઋષભજિષ્ણુ દરે, સહુ સદ્દે ભરતનરિ’દરે. પૂછે પોતે મસ્તક નામીરે, તુમ સરીખા હાએ કેતા સ્વામીર ? પ્રભુ મુજ સરીખા ચક્રી કેતારે, હાય વાસુદેવા ભાખા તેતારે. ૬ ન પ્રતિવાસુદેવ બળદેવ મેાટારે, કહેા નર નારઢ ‘શીલકછેટારે; પ્રભુ કહે જિનવર ચઉવિસ સારરે, તુમ જેવા હાએ ચક્રી ખરરે. ૭
૧ શિલાકા પુરૂષ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org