SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રિયવિયાય-આધાસન ( ૨૦ ) મત્રી મહેતારે સેનાપતિ, પુરોહિત ને પરધાનરે; જાતા ભરતજ સાંભળ્યેા, નાખે સુખતણાં પાનરે રહે. ૧૧ લાખ ચારાસીર હાથિયા, રૂદન કરે દરબારરે; લાખ ચેારાસીરે હુયવરા, મૂકે પાણી નિવારરે. રહા. ૧૨ પોપટ ઝરેરે પાંજરે, વનમાં ઝૂરે તે મારરે; ખાણુ ન ખાયરે વૃષભેા વળી, ગવરી કરે બહુ સારરે, રહેા. ૧૩ (દુહા.) સાર કરે નર બહુ પરે, પરજા લાગે પાય; રુદ્ધિ રમણી પુર કાં તો! ષટ્ ખડકેરા રાય? ૧ (ઢાળ ૭૨ સી-દેશી ચંદ્રાયણાની-રાગ કેદાર.) કહે ભરતેશ્વર અનતી વારા, રાજ્ય રમણી પામ્યા પરિવારે કાઈથી અર્થ સર્પી ન લગાર, વિષ્ણુ સચમ નવ લહિયે પારે. ૧ રથ વૃષભા સુત હૅય વર હાથી, મણિ મુક્તાફળ મહિલા માતી; અંધવ બહેન લહ્યા બહુ સાથી, કાજન સરીઉં મારૂ કશાથી. મૈં ચકીના પામ્યા લાગે, ભમતાં પામ્યા સહી સુરલેાગા; પિણુ દુલહેા સચમના ચેાગા, ચારિત્ર વિષ્ણુ ન ટળે કર્મ-રાગે. ભમતાં જીવ હુ વ્યવહારી, ધર્મ વિના ભવ હું ગયેા હારી; પૂઠે નાવ્યાં કે સુત નારી, ભવ ભવમાં ભમતાં હુઇ વારી. ઉદરમાંહિ ઉપન્યા બહુ વારો, રક્ત માંસના કીધા આહારી; જન્મ જરા દુઃખ લહ્યાં અપાર, વાર અનેક ચબ્યા નિરધારા. (દુહા. ) કાળ અનંતા બહુ ભમ્યા, હવે લહ્યા ભવ પાર; દેઈ ઉપદેશ ભિવ લોકને, ભરતે કર્યાં વિહાર. ૧ ઘેાડા. ૨ ગાય. Jain Education International For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy