SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૪) ભરતબાહુબલી. ભક્ષ અભક્ષ કરતાં જીવ બીહે નહીરે, કરે પરતણુંરે નિંદ્યાય; જીવ હણે ને બેલે જૂઠ જાણતેરે, તે જીવ નરકમાં જાય. અ. ૭ પરધન હરતે ગમન કરતે પરત્રિયારે, પરિગ્રહતણે નહીં પાર; પંચ વિષયમાં ખતે જે નર છવડેરે, તે નવ પામિયે પાર.અ.૮ ( દુહા.). પાર ન પામે ભવતણે, રળતે ચઉગતિ માંહિં; સુર નર નારકી પશુઅમાં, પુગળ પૂરે અહિં. ૧ (ઢાળ પટ મી-દેશી અનેપમ સુપનડારે–રાગ પરજ.) ત્યાં પુદ્ગળ છવ પૂરે અનંતા, નરને ભવ છે દેહિલે; આર્ય દેશ કુળ ઈદ્રી પાખે, કિમ થાએ જીવ સોહિલે. મધુરી દેશના દેતા ઋષભજિકુંદ. આજીવિકા નર હેય સેહિલી, એ દેહી નિરેગ; પૂરવ પુજો એ સહુ પાપે, દુલહે સુહગુરૂ ગ. મ. ૨ દુર્લભ સૂત્રતણું સાંભળવું, દુલહું સોય સધવું; દુલહુ શાસ્ત્રતણું સમજેવું, દુલહુ કામ કરવું. મ. ૩ ૧ અભક્ષ પદાર્થ બાવીસ પ્રકારનાં જેન સિદ્ધાંતમાં આ પ્રમાણે કથેલ છે. કરા ૧, બરફ ૨, ટાઢા દહી અગર છાશમાં નાખેલ કઠોળનાં વડાં ૩, રાત્રિભોજન ૪, બહુબીજ વાળું ફળ ૫, વંત્યાક , બોળ અથાણું ૭, પીંપરની પીપીઓ ૮, વડના ટેટા , ગૂલર ૧૦, અજાણ્ય ફળ ૧૧, સઘળી જાતના કંદ સૂરણ વગેરે બત્રીસે અનંતકાય ૧૨, મૂળ (ગરમર, મૂળાના કાંદા) ૧૩, ભાટી ૧૪, ઝેર ૧૫. માંસ ૧૬, મદિરા-દારૂ ૧૭, માખણ ૧૮, કુણું ફળ ૧૮, જેનો રસ ફેરફાર થઈ ગયેલો હોય તેવો પદાર્થ ૨૦, કાળા ઉંબરાનાં ઉબરાં ૨૧ અને મધ ૨૨ આ બાવીસે પદાર્થ બિલકુલ ખાવા લાયક નથી; કેમકે તે નઠારી ગતિદાયક છે. ૨ ભટકત-ગોથાં ખાતે. ૩ સશુરૂને સંગ મળવો મુશ્કેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy