SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ મરચીવૃત્તાન્ત (૭૩) શું ધર્મ છે નહીં તુમ કને, જે મેલે છે ત્યાંહિ ? કહે કપિલ એ મુજ લાગ મળિયે, પછી ભાખેરે વળી ત્યાં ધર્મ અહિં. ત્રિ. ૬ ઈણે વચને સંસાર વાહિયે, વળી ભમે અસંખ્યા કાળ. નર અસત્ય નાહક બેલતાં, હુએ પાતિક વળી તેહને જ જાળ, ત્રિ. ૭ (દુહા) પાતિક તિડાં ઉપાજિયું, ભમતે જિનવર સાથ; પ્રભુ વિચરતા આવિયા, અષ્ટાપદ પર નાથ. ૧ (ઢાળ ૫૮ મી-દેશી શાલિભદ્ર મેરે-રાગ મારૂ). અષ્ટાપદગિરિ ઊપરે શ્રીજિન આવિયારે, ઉજવળ રજત મય હોય; શર્દકાળ તણાં વળી જાણે આભલાંરે, ખીર સમુદ્રણ હેય. અ. ૧ આઠ જેયણને ઊંચે ગિરિ અતિશેભરે, બહુ વનવેલીરે ત્યાં હિં; વાઘ સિંહ ગજ મૃગલાં સસલાં ત્યાં રહેરે, રહે બહુ પંખીરે જ્યાં હિં સમવસરણ સુર રચતા ત્યાં આવી કરી રે, બેઠા જિન તિણ ઠામ; જઈવનપાળે દીધી ભરત વધામણરે, આવ્યા ત્રિભુવન સ્વામ. ૩ બાર કેડિ સેનૈયા આપ્યા ત્યાં ગણી, સજજ થયે ભરતનરીંદ; બહુ શૂર સેના સાથે લઈને આવિયેરે, જિમ વળિ ઈશાન ઈ. અ. ૪ ત્રણય પ્રદક્ષિણા દેતે સ્તવતે બેસતેરે, સુણત મધુરી વાણિ; ચઉ ગતિનાં દુઃખ સુણિયાં કાને પ્રભુ કેનેરે, જે બેહુએ પાણિ. અ. ૫ ધ લેભ મદ મત્સર "વા માનવીરે, કરતે માયા અનેક; માનતરંગ ઊપર ચડિયે નવ નમેરે, નાસે સબળ વિવેક. અ. ૬ ૧ પેદા કર્યું. ૨ રૂપામય. ૩ વનનું રક્ષણ કરનાર અમલદાર. ૪ સ્વર્ગ, મૃત્યુ, પાતાળ. ૫ મસ્ત બનેલો-પ્રેરાયેલો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy