SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ (૭૨) ભરતબાહુબલી અર્જુનમાલી દહપ્રહાર, રાય પરદેશી હુઓ વિચાર, મેટાં કર્મતણ કરનાર, કર્મ શુદ્ધ ગતિ ભજનાર. શ્રેણકે એક મૃગલી હણ, નરકે ગયે નિકાચિત ભણ; દાહી દશ બુઝવે નદિષેણ, વીરવચન નવ માન્યું કેણ. લિયે જમાલી સંયમભાર, સાથે પનરચય પરિવાર; વીર સાથે વળી ન મળે એક,કર્મ ભાત દીસેજ અનેક. નંદ મણિયાર થયે દેડકે, વાજીદેવ હુએ નવ લખે; અંધકસૂરી વ્યંતર થયા, શિષ્ય સર્વ તે મુકતે ગયા. વાણિગસુત નવપરણિત જેહ, ઝાલી દીક્ષા તેહને દેહ; તિણે પાળી બહુ પ્રેમે કરી, મુક્તિ રૂપિણે નારી વરી. જે મરિયચ ભરતેશ્વરપૂત, ઋષભવચન સુણિયાં અભૂત; જિનવર શિષ્ય થઈ પાછો વળે, કર્મતણી ગતિ કુણ નર કળે! (દુહા) કરમે ચારિત્ર મૂકિયું, મૂક્ય મુનિવર વેષ; જિનથી બેસે વેગળે, ભવિજન દે ઉપદેશ. ૧ (ઢાળ પ૭ મી-દેશી સુરસુંદરીની ઢાળની-રાગ કેદારે) ઉપદેશ દેઈ જન રીંઝાવે, નર સુણત મને ઉલ્લાસ; સમજી સંયમ માગતાં, વળી મોકલેરે તસ ઋષભની પાસ. ત્રિદંડ લેઈકરતે આપ વખાણ, નવલેપતે જિનની આણ ત્રિ. એમ પુરૂષ બૂઝવ્યા, પિતે તે એકલો આપ; એક દિવસ રેગે પીડિ, નવ સુણતારે તવ કેઈ ન આપ. ત્રિ. બિનખેદ મનમાં બહુ થયે, નવ કરે કઇ સાર; પિતાતણું પ્રતિ બેધિયા, ઊભા ન રહે? વળી સેય લગાર. ત્રિ. મનમાંહિ એહવું ચિંતવ્યું, જે શરીર સુખરૂ થાય એક શિષ્ય સખરે રાખિઍ, તેતે કરશે બહુ મારો રક્ષાય. ત્રિ." રોગ રહિત મરિચી જવ થયે, દિયે દેશના તવ સાર; બૂઝવી જિનકને મોકલે, એક રે વળી ફરી તેણી વાર. ત્રિ. ” ૧ સારું. ૨ સારે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy