________________
ગુણસાગરવૃત્તાન્ત.
( ૭૧ )
ત્રાક દેખી કરે વિચાર, જીવ વિધા૨ે નિરધાર;
દેખી મૂશળ મનમાં આવે, જીવ સ‘સારમાંહું' ખ‘ડાવે. ૬ અર્ધ દેતાં જ્ઞાને જોય, સહી પૂર્વ પુન્ય મુજ ધેાય; ૪શ્રાવસપર્ટ નવ ચંપાવે, વિવેક કેડિયાં મુજ ભજાવે છ નાક સાહીને વેગે તાણે, સસાર તણાવું જાણે;
કન્યા છાંટે નવતમાળ, કહે જીવ હશે એમ રાળ. કઠે ન ધરી એ વરમાળ, ગળે દાર ધરે છે બાળ; પછી ગ્રહે તે કન્યા હાથ, તેતે દુર્ગતિ સાઢું થાત. ૯ લેાક તિલક કરે તે માટે, જાવું દુર્ગતિ કેરી વાટે;
ગાંઠે પડતાં સહી બધાણા, દાહિલ' છુટવું છે અહીં જાણેા. ૧૦ અગ્નિ મુજ આણે વશ જ્યારે, નર ચીતારે સભારી ત્યારે;
ફ્રા દેતા જેણી વાર, ચિતે ફરવું સહી ગતિ ચાર ! ૧૧ ચારી ચારે મમ જાણુ, એ દેખાડે ચઉખાણુ;
એમ આતમ ભાવના ભાવે, શુભ ધ્યાને કેવળી થાવે, ૧૨ (દુહા.) શુભ ધ્યાને થયેા કેવળી, પરણતાં લહે પાર; સરિયચ સયમ લેઈ પડયા, કુણ લહે કર્મવિચાર. (ઢાળ પ૬ મી-દેશી ચેાપાઈ છની.) કર્મતણા હું ન લહુ ભેદ, સીતાએ ટાળ્યે વેદ; મહિનાથ તીર્થંકર જેહ, પુરૂષ ટળી સ્ત્રી હુઆ તેહ. શિવકુમાર રહે મન વશ કરી, નર્દિષણે જઈ વેશ્યા વરી; ભીખારી સંપ્રતિ–ભૂપાળ, મુનિ મેતારજ કુળ ચંડાળ. ભરત હુએ સહેજે કેવળી, વીર જ્ઞાન લહે દુઃખે વળી; અલભ્ય કુળ હુએ શ્રાવક સુલસ, કહાન કુળ હુવે ભવ્ય પુરૂષ ૩ ૧ રેટીઆના ત્રાક. ૨ સાંબેલું. ૩ અર્ધી આપવાનું પાણી. ૪ એ કાર્ડિયાંના જોડે બાંધેલા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org