SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૦ ) ભરતબાહુબલી, (ઢાળ ૫૪ મી-શી ચોપાઈ ઈદની.) કર્મતણી ગતિ કહી ન જાય, વાઘણુંનાગ ટળી સુર થાય; ધર્મરૂચિ તપિયે અણગાર, પરભવ ભુજંગ થયે વિષધાર. - દાદુર મુગલે ને વળી બેલ, સુર અવતાર લિયે એ સહેલ; કુરડ અને અતિ કૂરડ જેહ, નરકે પહુતા મુનિવર તેહ. ૬ હસ્તિ હુઓ નર મેઘકુમાર, કુંડરિક નરકે અવતાર; કેસરી ચેર હુઓ કેવળી, કમળપ્રભ ને નરકે વળી. ? કૂર્મા પુત્રને ઘરમાં જ્ઞાન, કુળવાઓ ખેએ માન; તેહ મરીને નરકે ગયે, કર્મવિચાર ન જાએ કહે. ? ગુણસાગરને જે જે વળી, ચેરીમાંહે બેઠાં કેવળી; તે અવદાત કહું તે સુણે, સોય પુત્ર વ્યવહારીત. ૧ ( દુહા ) વ્યવહારીસુત તે સહી, મન વિરાગી થાય; બળ કરીને પરણાવિયે, મેહ મન માત પિતાય. ૧ (ઢાળ ૫૫ મી-દેશી સુરસુંદરી કહે શિરનામી-રાગ માલવાડી માત તાત મહે પરણાવે, ચિત્ત કુંવરતણે નવ ભાવે; અંગે પીઠી જવ ચેળાએ, ભાવે આતમા કરમે લેપાએ. ૧ ન્હાતાં શિરે ભાવે સેય, સંસારનાં ફળ કટુ હોય; પંપ ભરંત આતમ ભાવે, સંસારે જીવ તણાવે. ૨ વળી ચિંતે ભૂષણ ભાર, ગાળે સાંકળ ચિત્ત હાર; હાથે શ્રીફળ લેતાં ભાવે, જીવ નારી કિકર થા. ૩ વરઘોડે ચઢીઓ જામ, ચિંતે દુર્ગતિ વાહન તામ; બહુ વાજિંત્ર બજાવે, મન ચિતે મુજ ચેતાવે. ૪ વરઘેડેથી ઊતારે, મન હેઠી ગતિ સંભારે; પૂછે ધુંસરું વેગે આણ, સંસાર-ધું સરની એંધાણી. ૫ ૧ હાથી. ૨ સાપ. ૩ દેડકે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy