________________
શિથિલાચારવિચાર, (૬૯)
(.) પરિસહ બાવિસ નવ ખમું, નવિ રાખું સુનિધર્મ; જિન કહે છવ કરે કિશું, જબ બળિયાં હેય કર્મ : ૧
૧. ભૂખ પરિસહ-ભૂખથી પેદા થતી વેદના સહન કરવી, તવા પરિસહ-તરસની પીડા સહવી, ટાઢ પરિસહ-ટાઢ સહવી, ઉષ્ણુ પરિ સહ-તાપ તડકે સહવ, દસપરિસહજૂ માંકણુ ડાંસ મચ્છર વગેરેના દસની પીડા સહવી, અળક પરિસહ-ટાઢ વગેરેના સંભવવડે વસ્ત્ર વિના પેદા થતી અરતિ સહવી, સ્ત્રી પરિસહ-સ્ત્રીના હાવ ભાવ આદિ નિહાળી મનને સ્થિર રાખવું, ચર્યા પરિસહ-ગામે ગામ વિહાર કરવા, નિષેધક પરિસહ-સ્મશાન શૂન્ય મકાનમાં કાઉસ્સગ્ન કરવા તથા કર જેને ડર ન રાખવો, આક્રોસ પરિસહ-કઠોર વચન સહન કરવાં શવ્યા પરિસહ–ગમે તવી જમીનમાં સુખ માની શયન કરવું. વધ પરિસહ-માર પીટ સહન કરવી, યાચના પરિસહ-માગવામાં ન શરમાવું, અલાભપરિસહ-માંગ્યા છતાં છતી વસ્તુઓ પ્રાપ્તિ ન થતાં પણ સમ પરિણામે વર્તવું. રોગ પરિસહ–ચાહે તવી રોગવેદના સહન કરવી, તૂફાસ પરિસહ-ડાભ વગેરેની પથારીના ખુંચવાથી પણ મનમાં દુઃખ ઉપજે તે સહન કરવું, મળ પરિસહ-પરસેવાથી કંટાળવું નહીં અને ન્હાવાની ઈચ્છા કરવી નહીં, સત્કાર પરિસહ–આદરસત્કાર મળતાં અને ન મળતાં પણ મનને હર્ષ વિષાદ વશ ન કરવું, પ્રજ્ઞા પરિસહ–બહુ વિદત્તાને
જ્ય થતાં ગર્વ અથવા પરાજય થતાં ખેદ ન ધરો, અજ્ઞાન પરિસહવસ્તુનું તત્ત્વસ્વરૂપ ન જાણવું હોવા છતાં પણ અદનપણે રહી જ્ઞાનાવરણીયને ઉદય ભેગવવાથી કે તપ કરવાથી દૂર કરો, પણ ઉદ્વેગ ન કરે, સમ્યકત્વ પરિસહ-જિનપ્રણીત વચનોમાં અસહયું કે શંકા રાખવી નહીં. એ ૨૨ પરિસહ છે. ૨. ક્ષમા-ઝેધને ત્યાગ, માર્દવમાનને ત્યાગ, આર્જવ-કપટને ત્યાગ, મુકિત–લોભને ત્યાગ, તપઇચ્છાનું નિરોધપણું, સંયમ-પાંચ અવતથી વિરમણ, પાંચ ઈયિને નિગ્રહ, ચાર કષાયને જય,ત્રણ દંડની નિવૃત્તિ, સત્ય-સાચું બોલવું, શાચદ્રવ્યભાવવડે દોષટાળી વ્યવહાર ને મને વ્યાપારની શુદ્ધતા રાખવી, અકિચનતા-પરિગ્રહની સર્વથા મૂછ ત્યાગવી, અને બ્રહ્મચર્ય-નવ પ્રકારે
દારિક તથા વૈક્રિય સંબંધી મેથુનને ત્યાગ-એ દશ વિધ મુનિધર્મ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org