________________
(૬૮) ભરતબાહુબલી. વસ કાષાયાં પહેરે છે. જિનકે કરે વિહાર
પૂછે લેક તસ ઉત્તર આપે, હું ભૂંડે મુનિ સાર. ન. ૮ વેષ ત્રિદેવતણે મેં ધરિયે, ત્રણ્ય પર દડા
મન ને વચન કાયા મુજ મેલાં, મેં બે મુનિ મ. ન. ૯ વસ કાષાયાં તિણે મેં ધરિયાં, મુજમાં બહુ કષાય; માયા માન હું લેભેરે નડીઓ, ધન મુનિ જિનવર રાય. ન. ૧૦ પાંચે કાયને હું વિરાધું, રાખું છું ત્રસ જીવ; *પંચ સુમતિ ત્રણ ગુપ્તિ વિરાછું, હું મેકળે સદીવ.ન. ૧૧
૧. મુનિ ધર્મરૂપી જે મારી પાસે મુંડી-કમ-માર્યો હતો તે ગુમાવી બેઠો. ૨. પૃથ્વીકાય, અપકાય (પાણ), તેઉકાય (અગ્નિ). વાઉકાય અને વનસ્પતિકાય એ પાંચ પ્રકારના થાવર-થિર રહેનારા છેવોને પીડા આપવી તે પાંચ કાયની વિરાધના. ૩. જે હાલના ચાલતા (બે ઇદ્રિવાળાથી માંડી પાંચ ઇંદ્રિવાળા જીવો લગીના) પ્રાણીને ત્રસ કાયના જીવ કહે છે તેનેજ ફક્ત સ્થળપણે બચાવી શકું છું. ૪. ઈર્ષા સમિતિમાર્ગમાં ઉપગ રાખી જયણ યુક્ત ચાલવું-ભાષા સમિતિ-વચનના પાપ સહિત વ્યાપાર આદિને ત્યાગ. એષણું સમિતિ-આધાકર્મી ૪ર દેશ સહિત આહારનો ત્યાગ વગેરે. આદાન ભંડમા નિક્ષેપણ સમિતિ-વસ્ત્ર પાત્રાદિ ઉપકરણ લઘુશંકા વગેરે દષ્ટીએ જોઈ પૂંજીને તેને ઉપયોગ કિંવા પરિત્યાગ કરવો. પારિટાનિકા સમિતિપિશાબ દસ્ત આદિ જોઈ પુંછને વિધિવત પરઠવવાં વગેરે વગેરે. ૫. મને ગુપ્રિ-મનને પાપવ્યાપાર કાબુમાં રાખવો, વચનગુમિ-વાણુને ગોપવવી અર્થાત મૌન રહેવું, અને કાયમુસિ–શરીરને પાપવ્યાપાર કાબુમાં રાખવે. ૬. બધા પ્રકારે છૂટા રહેનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org