SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ કેવળજ્ઞાનપ્રાપ્તિ, ( ૬૭ ) એમ ચિંતી ઊપાડયે પાય, તેણે વેળા કેવળ (જ્ઞાન) થાય; લતા વેલડી તુટી જેમ, સાથે કર્મ તૂટયાં તેમ. ૧૦ જિન પાસે વેગે જાય, દિયે ત્રણ પ્રદક્ષિણા રાય; જઈ બેઠે કેવળી માં હિં, કીધી પૂરી પ્રતિજ્ઞા ત્યાં હિં. ૧૧ ( દુહા ) પૂરી પ્રતિજ્ઞા તે કરી, ર જિન પાસે ત્યાં હિં પ્રભુ વિચરતા આવિયા, ગિરિ અષ્ટાપદ યાંહિં. ૧ ( ઢાળ ૫૩ મી-દેશી મગધદેશને રાજ રાજેશ્વર) પ્રભુ મહી–મંડળે વિચરેરે, જ્યારે સાથે બહુ પરિવાર; તડકે ભરતતણે સુત મરિયચ, દા તેહ અપાર. નરેશ્વર, પરિસહે પાછે ભાગ્યે, ગજપાખર ગર્ધવ કિમ ધરસી. ઈમ ચિંતવવા લાગ્યા, નરેશ્વર. બહુ પરસે વળિયે અંગે, કાયા સબળ ગંધાએ; લેચ તણે પરિસહ પિણ ખમ, પંથે તરસ્યા થાઓ. નરે. ૨ ચિત્ત વિમાસે ચારિત્ર મૂકું, પિણ ઘરે કેમ જવાય ? ઋષભદેવ મુજ વડાઉઓ થાએ, થાએ ભરત પિતાય. ન. ૩ એક મગ નદી પૂરે વહેતી, એક મગ બે સિંહ; કેહી મગ જાવું કે થિર થાવું? કિમ લેવું કુળલીહ. ન. ૪ ચિત્ત વિમાસી હરે ત્રિદેવ, નહીં ગર્ધવ નહીં ઘડે, વેસર સરીખો વેષ ધર્યો ત્યાં, શિરટી અંડે. ન. ૫ કનકતણી કર મુદ્રા રાખે, કરતે તે ખર મુંડા કાચે નીરે અંઘેળેરે નિત્યે, જ્યાં આવે જળકુંડ. ન. ૬ પાય પગરખાં પહેરે પ્રીતે, ચંદન અંગ લગાવે; માથે છત્ર અનુપમ ધરત, પાનકપૂર વળી ખાવે. ન. ૭ ૧. ખચ્ચર જે. ૨. સેનાની વીંટી. ૩. ત્રણ વાર ઉભરો આ વ્યા પછી ઠારેલું પાણી ન વાપરતાં વહેતા ઝરા કુંડ વગેરેનું ઠંડુ પાણીજ હાવાના કામમાં હમેશાં લેતો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy