SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ( ; ) ભરતમાહુબલી. તાહી ન ચળે મનહુ વચને, કાયા રાખે ઠારરે; રાગ દ્વેષ કષાય જીત્યા, લાભ ન મનહુ મઝારરે રહિ, ૧૧ ( દુહા. ) ઊભા રહે વનમાં સહી, માયા નહિં મનમાંહ્ય; કઇક માન મૂકે રહ્યા, ઋષભ વિચારે ત્યાંહિ ૧ (ઢાળ પર મી-દેશી ઇસ નગરીકા વણઝારા ) મન ચિતે ત્રિભુવનસ્વામી, તવ તેયાં સુંદરી બ્રાહ્મી, તુમેા જાએ ખધવ જ્યાંહિ, કર્મ ક્ષીણ થયાં છે ત્યાંહિ. ૧ એક માન રહ્યુ. તુમ વીર, જિમ મુખ આગળ વળી ચીર; સુણી હરખી સાધવી દોય, આવી માહુબળને વન જોય. ૨ નવ દીસે મધવ જ્યારે, બ્રાહ્મી સુંદરી સખળ પુકારે; ખાળી કાહડયા દાહિલે ભ્રાત, પ્રેમે વાંઘા પૃથિવીનાથ. ન જાએ સ્વામું ઋષિરાય, બાલી સાધવી તેણે ડાય; તુમને કહે છે તુમહ પિતાય, ગજ ચઢિયાં કેવળ ન થાય. ૪ ઈસું કહીને સાધવી જાય, મન ચિતે તવ ઋષિરાય; એ તે સ્વરસહી ભગિની કેરા, કુણ આવે અડી· અનેરા! ૫ શું ખેલી સાધવી સાર, મેતા મૂકયા સાવદ્ય વ્યાપાર; ધ્યાને વન રહ્યા થઇ અનાથી, તે ચઢશે કયાં મુજ હાથી ! દ્ પિણુ જી ન મેલે તેહ, સતી સાધવી ઋષભની ધ્યેય; મુજ અહેની સયમધારી, તેતા બેલે સહી વિચારી. અહીં માનગજેન્દ્રે ચઢિયા, તેણે કેવળ આવત અઢિયા; ધિક્ ધિ પાપી ! માન ! જેણે' આવતું રાખ્યું. જ્ઞાન. ૮ જે ત્રણ જગતા છે સ્વામી, તેની ભક્તિ કરી શિરનામી; તેની સેવા છે જગસાર, તિહાં મેં કીધા અવળા વિચાર. ૯ ૧. પુત્રી. Jain Education International For Private & Personal Use Only ૩ www.jainelibrary.org
SR No.004837
Book TitleAnand Kavya Mahodadhi Part 3
Original Sutra AuthorN/A
AuthorJivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1914
Total Pages492
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy